ETV Bharat / sitara

સલમાન ખાને બિગ બોસ 15ના ગ્રાન્ડ ફિનાલેમાં તેના સિંગલ હોવાને લઇને કર્યો ખુલાસો - SALMAN KHAN

બોલિવૂડ સુપરસ્ટાર સ્લમાન ખાન જેમને તાજેતરમાં જ પર્સન ઓફ ધ યરનો એવાર્ડ (person Of the Year Award 2022) આપી સન્માનિત કરવામાં આવ્યો છે. તેણે હાલમાં બિગ બોસ 15ના ગ્રાન્ડ ફિનાલેમાં (Bigg Boss 15 Grand Finale) પોતાની પર્સનલ લાઇફને લઇને એક મોટો ખુલાસો કર્યો છે. વાંચો અહેવાલ..

સલમાન ખાને બિગ બોસ 15ના ગ્રાન્ડ ફિનાલેમાં તેના સિંગલ હોવાને લઇને કર્યો ખુલાસો

author img

By

Published : Feb 2, 2022, 10:31 AM IST

મુંબઈ: સિંગર અને અભિનેત્રી શહનાઝ ગિલ બિગ બોસ 15ના સિઝનના (Bigg Boss 15 Grand Finale) અંતિમ એપિસોડમાં પહોંચી હતી, જ્યાં અભિનેત્રી કેટરિના કૈફના લગ્નની વાત કરતા કહ્યું હતું કે, કૈટરીના કૈફ પંજાબની કેટરિના કૈફ (Punjab ki katrina kaif) બની ગઇ છે, આ દરમિયાન સલમાન (person Of the Year Award 2022) તેના સિંગલ હોવાને લઇને ખુલાસો કરે છે.

શહનાઝને ઘણીવાર પંજાબની કેટરિના કૈફ કહેવામાં આવે છે

સલમાન અને કેટરિનાએ પાર્ટનર, મૈંને પ્યાર ક્યું કિયા અને આગામી ટાઇગર 3 જેવી ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. ભૂતકાળમાં તેઓ ડેટિંગ કરી રહ્યાં હોવાની પણ અફવા હતી. બિગ બોસ 15ના અંતિમ એપિસોડમાં શહનાઝ જેને ઘણીવાર પંજાબની કેટરિના કૈફ કહેવામાં આવે છે.

કેટરિના કૈફ તો પંજાબ કી કેટરિના બન ચૂકી હૈ: શહનાઝ ગિલ

તેણે કહ્યું, "મૈં પંજાબ કી કેટરિના કૈફ સે ઈન્ડિયા કી શહનાઝ ગિલ હો ગયી હુ ક્યૂંકી અબ ઈન્ડિયા કી કેટરિના કૈફ લગ્ન પછી પંજાબ કી કેટરિના બન ચૂકી હૈ." તેની આ વાત પર સલમાન સ્માઇલ કરે છે અને તેની સાથે સંમત થાય છે.

આ પણ વાંચો: saba azad and hrithik roshan: જાણો સબા આઝાદને હૃતિક રોશન વિશે સવાલ કર્યો તો શું કહ્યું

જાણો સલમાને શું કર્યો છે ખુલાસો

શહનાઝ સલમાનને કહે છે કે, સિંગલ ઝ્યાદા અરછે લગતે હો." આ વાત પર સલમાન રિએકશન આપતા કહે છે કે, "જબ સિંગલ હો જાયુંગા તબ ઝ્યાદા અચ્છા લગુંગા." કહીને શહનાઝને આશ્ચર્યચકિત કરે છે. શહેનાઝ તુંરતજ તેને પૂછે છે કે, શું તેઓ કમિટેડ છે? આ વાત પર સલમાને કોઇ જવાબ આપ્યો ન હતો.

જાણો કોને ડેટ કરી રહ્યો છે સલમાન

આખરે સલમાને સ્વીકાર્યું કે તે સિંગલ નથી, જ્યારે 56 વર્ષીય અભિનેતાએ તે જાહેર કર્યું નથી કે તે કોને ડેટ કરી રહ્યો છે, પરંતુ રોમાનિયન એક્ટર લુલિયા વંતુર સાથેનો સબંધ હવે ગુપ્ત નથી રહ્યો.

આ પણ વાંચો: સારા અલી ખાન-2 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં ઉતરી પૂલમાં ફેન્સે કહ્યું....

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.