ETV Bharat / sitara

38 વર્ષની ઉંમરે સલમાન ખાનના ભાણેજનું મોત, દબંગ ખાને વ્યક્ત કર્યું દુ:ખ

author img

By

Published : Mar 31, 2020, 1:12 PM IST

સલમાન ખાનના ભાણેજ અબ્દુલ્લા મિર્ઝા ખાનનું નિધન થયું છે. સલમાને પોતાનો અને અબ્દુલ્લા ખાનનો એક બ્લેક એન્ડ વ્હાઇટ ફોટો શેર કર્યો છે અને એક ઇમોશનલ પોસ્ટ પણ શેર કરી હતી.

Salman Khan
Salman Khan

મુંબઇ: બૉલિવૂડના સુપરસ્ટાર સલમાન ખાનના ભાણેજ અબ્દુલ્લા મિર્ઝા ખાનનું 38 વર્ષે નિધન થયું છે. સલમાને સોશિયલ મીડિયામાં એક પોસ્ટ શેર કરીને આ વિશે માહિતી આપી હતી. આ ઉપરાંત સલમાને પોતાનો અને અબ્દુલ્લા ખાનનો એક બ્લેક એન્ડ વ્હાઇટ ફોટો શેર કર્યો છે અને એક ઇમોશનલ પોસ્ટ પણ શેર કરી હતી.

આ પોસ્ટમાં સલમાને લખ્યું હતું કે, તને હંમેશા પ્રેમ કરતા રહીશું...

વધુમાં જણાવીએ તો અબ્દુલ્લા સલમાનના બીઇંગ સ્ટ્રોન્ગ મુવમેન્ટનો પણ ભાગ હતો. અબ્દુલ્લા સલમાનના પિતા સલીમ ખાનની બહેનનો દિકરો હતો.

એક રિપોર્ટ અનુસાર અબ્દુલ્લા છેલ્લા ઘણા સમયથી બિમાર હતો અને તે લીવરની સમસ્યાથી પરેશાન હતા. તેમણે મુંબઇની કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સલમાન પણ તેની ખબર પૂછવા માટે હોસ્પિટલ પહોંચ્યા હતા.

વધુમાં જણાવીએ તો સલમાન ખાન ઉપરાંત એક્ટ્રેસ ડેઝી શાહ અને ઝરીન ખાને પણ અબ્દુલ્લાના નિધન પર શોક વ્યક્ત કર્યું હતું અને સોશિયલ મીડિયામાં એક પોસ્ટ શેર કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.