ETV Bharat / sitara

સલમાન ખાન અને કેટરીના કૈફ એક સાથે નજર આવ્યાં, ફેન્સએ કરી આવી કોમેન્ટ્સ - Tiger 3 shooting

સલમાન ખાન અને કેટરીના કેટરીના કૈફ તેની આગામી ફિલ્મ (Salman Khan And Katrina Kaif Upcoming Films) 'ટાઇગર 3'ના શૂંટિંગ (Tiger 3 shooting) માટે મંગળવારે દેશની રાજધાની દિલ્હી જવા રવાના થયાં હતા, ત્યારે તેઓ શનિવારે સવારે ફરી મુંબઇ એરપોર્ટ પર જોવા મળ્યા હતા. જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ છે.

સલમાન ખાન અને કેટરીના કૈફ સાથે નજર આવ્યાં ,જાણો કારણ

author img

By

Published : Feb 19, 2022, 1:18 PM IST

હૈદરાબાદ: બોલિવૂડના 'દબંગ ખાન' એટલે કે સલમાન ખાન અને કેટરીના કૈફ સ્ટારર ફિલ્મ (Salman Khan And Katrina Kaif Upcoming Films) 'ટાઈગર-3'નું શેડ્યૂલ શૂટિંગ (Tiger 3 shooting) દિલ્હીમાં પૂર્ણ થઈ ગયું છે, જ્યારે તેઓ શનિવારે દિલ્હીનું શેડ્યૂલ પૂરું કરીને મુંબઈ પરત ફર્યા હતા. ફિલ્મના ત્રણ મુખ્ય કલાકારો મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યા હતા.

સલમાન-કેટરિના આવ્યાં સાથે

તમને જણાવી દઈએ કે, ગત મંગળવારે સલમાન-કેટરિના શૂટિંગ માટે રાજધાની દિલ્હી જવા રવાના થયા હતા. તે સમયે એવું કહેવામાં આવી રહ્યું હતું કે, દિલ્હીમાં 10 થી 12 દિવસનું શૂટિંગ શેડ્યૂલ હશે, પરંતુ ફિલ્મની સ્ટારકાસ્ટ પાંચ દિવસમાં શૂટિંગ પૂર્ણ કરીને આવી ગઇ છે.

આ પણ વાંચો: Drishiyam 2 shooting: બોલિવૂડના 'સિંઘમ'એ શેર કર્યાં ખુશીના સમાચાર

જાણો ફિલ્મમાં કોણ ક્યાં પાત્રમાં આવશે નજર

તમને જણાવી દઈએ કે, મનીષ શર્મા ફિલ્મ 'ટાઈગર-3'નું નિર્દેશન કરી રહ્યા છે. આ ફિલ્મનું શૂટિંગ તુર્કી, રશિયા અને ઓસ્ટ્રિયામાં પણ કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં સલમાન ખાનનું પાત્ર 'હિન્દુસ્તાની RAW એજન્ટનું' રહેશે અને તેમનું નામ અવિનાશ સિંહ રાઠોડ છે, જે તેમના ગુપ્ત સત્તાવાર નામ 'ટાઈગર'થી ઓળખાય છે, જ્યારે કેટરિના કૈફ આ ફિલ્મમાં પાકિસ્તાની એજન્ટ ઝોયાના રોલમાં જોવા મળશે. આ સિવાય ફિલ્મમાં ઈમરાન હાશ્મી વિલનની ભૂમિકા અદા કરશે.

હજુ ફિલ્મ રિલીઝ વિશે કોઇ માહિતી નથી

ફિલ્મ 'એક થા ટાઈગર'ને કબીર ખાને ડિરેક્ટ કરી હતી. આ ફિલ્મે 2012માં બોક્સ ઓફિસ પર કમાણીનો ઝંડો લહેરાવ્યો હતો. આ બાદ પાંચ વર્ષે 2017માં અલી અબ્બાસ દ્વારા ફિલ્મ 'ટાઈગર ઝિંદા હૈ' બનાવવામાં આવી હતી. જો કે 'ટાઈગર-3' ક્યારે રીલિઝ થશે તેની કોઈ માહિતી મેકર્સ દ્વારા આપવામાં આવી નથી.

આ પણ વાંચો: Rashmika mandanna wedding: શ્રીવલ્લીના પાત્રથી ફેમસ થયેલી અભિનેત્રીએ તેના લગ્ન વિશે કરી વાત

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.