ETV Bharat / sitara

RRR TEAM IN THE KAPIL SHARMA SHOW : આલિયા ભટ્ટે આ રીતે આપી કપિલ શર્માને 'KISS', જૂઓ વીડિયો... - Alia Bhatt's first South film

કપિલ શર્માના લોકપ્રિય કોમેડી શો 'ધ કપિલ શર્મા શો'માં આ સપ્તાહના અંતે ફિલ્મ 'RRR'ની આખી ટીમ શોમાં (RRR TEAM IN THE KAPIL SHARMA SHOW ) જોવા મળશે. ચેનલે ચાહકો માટે એપિસોડની કેટલીક ઝલક શેર કરી છે.

RRR TEAM IN THE KAPIL SHARMA SHOW : શોમાં પહોંચી RRRની ટીમ, આલિયા ભટ્ટે કપિલ શર્માને આપી 'KISS'

author img

By

Published : Dec 28, 2021, 10:41 AM IST

હૈદરાબાદ: પ્રખ્યાત કોમેડિયન કપિલ શર્માના લોકપ્રિય કોમેડી શો 'ધ કપિલ શર્મા શો'માં ફિલ્મ 'RRR'ની આખી ટીમ આ સપ્તાહના અંતમાં (RRR TEAM IN THE KAPIL SHARMA SHOW ) જોવા મળશે. ચેનલે ચાહકો માટે એપિસોડની કેટલીક ઝલક શેર કરી છે. ફિલ્મ 'RRR'ના ડાયરેક્ટર એસએસ રાજામૌલી, ફિલ્મના લીડ એક્ટર્સ જુનિયર NTR અને રામચરણ શોમાં પહોંચ્યા છે. આ સાથે બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ જે પોતાની પહેલી સાઉથ ફિલ્મ (Alia Bhatt's first South film) કરી રહી છે તે પણ પ્રોમો વીડિયોમાં જોવા મળી રહી છે. વીડિયોમાં કપિલ આલિયા સાથે ખૂબ મસ્તી કરે છે અને રણબીર કપૂરના નામ પર ખૂબ ચીડવી હતી.

કપિલે આલિયાને કટાક્ષ કર્યો

પ્રોમો વિડિયોમાં કપિલ શર્માએ ફિલ્મના દિગ્દર્શક એસ.એસ રાજામૌલી ( film directed by SS Rajamouli), ફિલ્મના મુખ્ય કલાકારો જુનિયર NTR અને રામચરણ તેજા અને આલિયા ભટ્ટને પણ ઉગ્ર પ્રશ્ન કર્યો હતા. આ દરમિયાન કપિલે આલિયાને કટાક્ષ કર્યો કે શું તેણે ફિલ્મ 'RRR'ની સ્ક્રિપ્ટ વાંચી છે કે પછી 'R' (રણબીર કપૂર) શબ્દ સાંભળીને જ ફિલ્મ માટે હા પાડી છે. આ પછી શોમાં હાજર દરેક લોકો હસવા લાગ્યા હતા.

આલિયા તેલુગુ ભાષામાં ડાયલોગ બોલ્યો

આલિયા તેલુગુ ભાષામાં 'મીકુ ના મુદ્દુલુ' ડાયલોગ બોલે છે, જેનો હિન્દીમાં અર્થ થાય છે હું તમને KISS આપું છું. આ પછી કપિલ શર્મા પોતાની ટીઝીંગ સ્ટાઈલમાં ગંભીરતાથી કહે છે.

કપિલે જુનિયર NTRને પૂછ્યું

કપિલે જુનિયર NTRને પૂછ્યું કે જ્યારે તમે એરપોર્ટ પર જાઓ છો, ત્યારે NTR બોલીને કામ થાય છે કે RTPCR (કોરોના રિપોર્ટ) બતાવવો પડે છે. આ પછી શોમાં હાસ્યનો માહોલ જોવા મળ્યો હતો. તે જ સમયે, શોના બે કોમેડિયન કૃષ્ણા અભિષેક અને કીકુ શારદાએ રામચરણ અને જુનિયર NTR સાથે ફિલ્મ 'નાચો-નાચો'ના એક ગીત પર જોરદાર ડાન્સ કર્યો હતો.

પ્રોમોમાં બે એપિસોડની ઝલક બતાવવામાં આવી

પ્રોમોમાં બે એપિસોડની ઝલક બતાવવામાં આવી છે, જેમાં નોરા ફતેહી અને પંજાબી ગાયક ગુરુ રંધાવા તેમના નવા ગીત 'ડાન્સ મેરી રાની'ના પ્રમોશન માટે પહોંચ્યા છે. આ વખતે કપિલે નોરા સાથે ફ્લર્ટ કરવામાં કોઈ કસર છોડી નથી.

આ પણ વાંચો: RRR Film: આલિયા ભટ્ટે પોતાની બર્થડે પર શેર કર્યો સીતા તરીકેનો ફર્સ્ટ લુક

આ પણ વાંચો: SS રાજામોલીની ફિલ્મ "RRR"ને મળી નવી ડેટ, હવે આ માસમાં થશે રિલીઝ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.