ETV Bharat / sitara

જેનીલિયા ડિસૂઝા અને રિતેશ દેશમુખ ટ્રેડિશનલ લુકમાં જોવા મળ્યા - શૂટિંગ દરમિયાન સ્પોટ કરાયા

બૉલિવુડના ક્યુટ કપલ ગણાતા જેનેલિયા ડિસૂઝા અને રિતેશ દેશમુખને બાદ્રા ખાતે એક શૂટિંગ દરમિયાન સ્પોટ કરવામાં આવ્યા હતા. આ સમયે બન્ને ટ્રેડિશનલ લુકમાં જોવા મળ્યા હતા.

જેનીલિયા ડિસૂઝા અને રિતેશ દેશમુખ ટ્રેડિશનલ લુકમાં જોવા મળ્યા
જેનીલિયા ડિસૂઝા અને રિતેશ દેશમુખ ટ્રેડિશનલ લુકમાં જોવા મળ્યા
author img

By

Published : Apr 4, 2021, 9:53 AM IST

  • બન્નેએ ચાહકોના દિલમાં ખાસ જગ્યા બનાવીને રાખી છે
  • ઍડના શૂટિંગ બાદ બન્ને ટ્રેડિશનલ લુકમાં જોવા મળ્યા
  • જેનીલિયા સાડી અને રિતેશ કુર્તામાં ખૂબ જ સુંદર લાગી રહ્યાં હતા

મુંબઈ: બોલિવૂડના સુંદર યુગલોમાંથી એક જોડી જેનેલિયા ડિસૂઝા અને રિતેશ દેશમુખે પોતાના ચાહકોના દિલમાં ખાસ જગ્યા બનાવીને રાખી છે. તાજેતરમાં જ બન્નેને બાદ્રા ખાતે એક શૂટિંગ દરમિયાન સ્પોટ કરવામાં આવ્યા હતા. આ સમયે બન્ને ટ્રેડિશનલ લુકમાં જોવા મળ્યા હતા. જેમાં, જેનીલિયા સુંદર સાડી પહેરીને ખૂબ જ સુંદર દેખાઈ રહી હતી. જ્યારે, રિતેશ કુર્તો પહેરેલો જોવા મળ્યો હતો.

આ પણ વાંચો: RRR ફિલ્મમાં અજય દેવગનનો ફર્સ્ટ લુક રિલિઝ થયો

બોલીવુડ અભિનેતા અજય દેવગને શુક્રવારે પોતાનો 52મો જન્મદિવસ ઉજવ્યો હતો. આ સાથે જ RRR ફિલ્મના નિર્માતાઓએ અજય દેવગનના જન્મદિવસ પર અજય દેવગનનો ફર્સ્ટ લુક રિલિઝ કરી અજય દેવગનને શુભેચ્છા પાઠવી હતી.

ઍડની શૂટિંગ કરી

આપને જણાવી દઈએ કે, તાજેતરમાં જ આ કપલને ઍડ શૂટ દરમિયાન બાંદ્રામાં જોવામાં આવ્યા હતું, જ્યાં તે બંને એકદમ મસ્ત દેખાઈ રહ્યા હતા.

આ પણ વાંચો: 'માસ્ટર' ફિલ્મમાં થલપતિ વિજયના રોલ માટે સલમાનની શક્યતાઓ સેવાઇ રહી છે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.