ETV Bharat / sitara

અભિનેત્રી રવીના ટંડને પુત્રી સાથે wildlife Photography લીધો લહાવો - બાંધવગઢ નેશનલ પાર્ક

બોલીવૂડ અભિનેત્રી રવીના ટંડન (Bollywood actress Ravi Tandon) સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. આ સાથે હાલમાં તે ફરી એકવાર ચર્ચામાં આવી છે. રવીના ટંડને રવિવારે પોતાના ઈન્સ્ટાગ્રામ (Instagram) એકાઉન્ટ પર વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફી (Wildlife Photography) કરતા પોતાના વીડિયોઝ (Videos) અને ફોટોઝ શેર કરીને એક નવા જ અંદાજમાં જોવા મળી હતી. રવીના ટંડને પોતાની પુત્રી સાથે વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફીની મજા માણી હતી.

અભિનેત્રી રવીના ટંડને પુત્રી સાથે wildlife Photography લીધો લહાવો

author img

By

Published : Jun 28, 2021, 7:08 PM IST

  • અભિનેત્રી રવીના ટંડને પુત્રી સાથે મળી કરી Wildlife Photography
  • રવીનાએ શેર કરેલા ફોટોઝ-વીડિયોઝ તેના ફેન્સે ખૂબ પસંદ કર્યા
  • ટાઈગરને કૂદકો મારતા જોતા રવીના અને તેની પુત્રી થયાં ખુશ

    અમદાવાદઃ અભિનેત્રી રવીના ટંડને (Bollywood actress Ravi Tandon) ઈન્સ્ટાગ્રામ (Instagram) પર વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફી (Wildlife Photography) કરતા વીડિયોઝ (Videos) અને ફોટોઝ શેર કર્યા હતા, જે તેના ફેન્સને ખૂબ જ પસંદ પડી રહ્યા છે. આ ફોટોઝ શેર કરતા રવીનાએ કેપ્શનમાં લખ્યું હતું કે, સારા દિવસ આવી રીતે બને છે. દિવસ શરૂ ભલે મોડો થયો, પરંતુ અમે નસીબદાર સાબિત થયા કે મગધી ગેટથી પાર્કમાં એન્ટર કરતા જ બજરંગ ધ ટાઈગરને કૂદકો મારતા અને રસ્તાના એક ભાગથી બીજા ભાગમાં જતાં જોવા મળ્યો.
    ટાઈગરને કૂદકો મારતા અને રસ્તાના એક ભાગથી બીજા ભાગમાં જતાં જોવા મળ્યો

આ પણ વાંચોઃ અભિનેત્રી રવીના ટંડને અલગ અલગ અંદાજમાં ફોટોઝનો બનાવ્યો વીડિયો, થઈ રહ્યો છે વાઈરલ

રવીનાએ પુત્રી સાથે વાઈલ્ડલાઈફની કરી ફોટોગ્રાફી
આપને જણાવી દઈએ કે, રવીના ટંડન (Ravi Tandon) પુત્રી સાથે બાંધવગઢ નેશનલ પાર્ક (Bandhavgarh National Park) પહોંચી હતી. જ્યાં રવીના અને તેની પુત્રીએ વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફી (Wildlife Photography) કરી હતી. રવીનાના આ ફોટોઝ તેમના ફેન્સને ખૂબ જ પસંદ પડી રહ્યાં છે અને ફેન્સ તેની પર કમેન્ટ કરી રહ્યાં છે. રવીના ટંડન જીપની ઉપર બેસીને નેશનલ પાર્કમાં અલગ અલગ એન્ગલના ફોટોઝ પાટતી જોવા મળી રહી હતી. આ સાથે તેણે અનેક ફોટોઝ અને વીડિયોઝ (Videos) પણ શેર કર્યા હતાં.

આ પણ વાંચોઃ માધુરી દિક્ષીત અને રવીના ટંડને એકસાથે સ્ટેજ પર કર્યો ડાન્સ, વીડિયો વાયરલ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.