કૈચી નંબરમાં રણવીર લિફ્ટમેનની ભૂમિકામાં જોવા મળશે. તેમજ અંકુર અને સિડે ગીત ગાઇને પ્રોડ્યુસ કર્યુ છે. તેમજ રણવીરના ભાઇ અભિજિત લાહિડીએ ગીતને કમ્પોઝ કરવામાં મદદ કરી છે.

આ ગીત પિતા તેના બાળકને દુનિયા વિશેની જાણકારી આપે છે, અને મુશ્કેલ પરિસ્થિતિમાંથી કેવી રીતે હસતાં હસતાં મુશ્કેલીઓ થવું તેના વિશે છે.
આ મ્યુઝિક વીડિયો યુ ટયુબ અને ઓડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પર 14 નવેમ્બરે રિલીઝ થશે.