ETV Bharat / sitara

ઇટલીમાં નજીકના સંબંધીઓની હાજરીમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટ ડિસેમ્બરમાં લગ્ન કરશે - રણબીર કપૂર અને આલિયા ભટ્ટ ફરી એકવાર લગ્નને લઈને ચર્ચામાં

ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર' બાદ રણબીર સાઉથ ફિલ્મના ડિરેક્ટર સંદીપ વાંગા રેડ્ડીની ફિલ્મ 'એનિમલ'નું શૂટિંગ કરવા જઈ રહ્યો હતો, પરંતુ હવે રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્ન (Ranbir Kapoor and Alia Bhatt marriage)ને કારણે ફિલ્મનું શેડ્યૂલ જાન્યુઆરી 2022 સુધી લંબાવવામાં આવ્યું છે. ફિલ્મ 'એનિમલ'માં રણબીર ઉપરાંત અનિલ કપૂર, બોબી દેઓલ અને પરિણીતી ચોપરાની પણ મહત્વની ભૂમિકામાં હશે.

ઇટલીમાં નજીકના સંબંધીઓની હાજરીમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટ ડિસેમ્બરમાં લગ્ન કરશે

author img

By

Published : Oct 27, 2021, 1:35 PM IST

હૈદરાબાદઃ રણબીર કપૂર અને આલિયા ભટ્ટ ફરી એકવાર લગ્ન (Ranbir Kapoor and Alia Bhatt marriage)ને લઈને ચર્ચામાં છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ગયા વર્ષે કોરોનાને કારણે બન્ને લગ્ન કરી શક્યા ન હતા. હવે આવી રહેલા સમાચારો અનુસાર, રણબીર અને આલિયા આ વર્ષે ડિસેમ્બર (2021)માં લગ્ન કરવા જઈ રહ્યા છે. માનવામાં આવે છે કે આ લગ્નના કારણે ફિલ્મ 'એનિમલ'નું શેડ્યૂલ આગળ ધપાવવામાં આવ્યું છે.

ઇટલીમાં નજીકના સંબંધીઓની હાજરીમાં થશે લગ્ન

મીડિયા રીપોર્ટ્સ મુજબ, રણબીર અને આલિયાએ આ વર્ષે ડિસેમ્બરમાં લગ્ન (Ranbir Kapoor and Alia Bhatt will get married in December) કરવાની યોજના બનાવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ લગ્ન ઇટલીમાં નજીકના સંબંધીઓની હાજરીમાં થશે. તમને જણાવી દઈએ કે, ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર' બાદ રણબીર સાઉથના ફિલ્મ નિર્દેશક સંદીપ વાંગા રેડ્ડીની ફિલ્મ 'એનિમલ'નું શૂટિંગ કરવા જઈ રહ્યો હતો, પરંતુ હવે લગ્નને કારણે ફિલ્મનું શેડ્યૂલ જાન્યુઆરી 2022 સુધી લંબાવવામાં આવ્યું છે. ફિલ્મ 'એનિમલ'માં રણબીર ઉપરાંત અનિલ કપૂર, બોબી દેઓલ અને પરિણીતી ચોપરા પણ મહત્વની ભૂમિકામાં હશે.

Ranbir Kapoor and Alia Bhatt will get married in December

આ પણ વાંચો: આલિયા-રણબીર જોધપુરમાં લગ્ન સ્થળની શોધમાં છે ? તસવીર થઈ વાયરલ

નવેમ્બર પછી આલિયા કોઈ પ્રોજેક્ટમાં સામેલ થશે નહીં

તે જ સમયે, આલિયા વિશે એવું કહેવામાં આવી રહ્યું છે કે નવેમ્બર પછી આલિયા કોઈ પ્રોજેક્ટમાં સામેલ થશે નહીં અને નવા વર્ષ (2022)થી ફિલ્મો કરવાનું શરૂ કરશે. અહીં આ વર્ષના અંતમાં વિકી કૌશલ અને કેટરીના કૈફના લગ્નના સમાચાર પણ જોર પકડી રહ્યા છે. મીડિયા રીપોર્ટ્સ મુજબ, વિકી અને કેટરિનાએ આ વર્ષે 18 ઓગસ્ટના રોજ રોકા સેરેમની કરી હતી અને બંને ડિસેમ્બરમાં લગ્ન કરવા જઈ રહ્યા છે.

રણબીર કપૂર અને આલિયા ભટ્ટ ડિસેમ્બરમાં લગ્ન કરશે

આ પણ વાંચો: મહેશ ભટ્ટના બર્થડે સેલિબ્રેશનમાં રણબીર આલિયા સાથે જોવા મળ્યો - તસવીરો જુઓ

કેટરિના કૈફે લહેંગા માટે સભ્યસાચીની પસંદગી કરી

મીડિયા રીપોર્ટ્સ અનુસાર, કેટરિના કૈફે લગ્નના લહેંગા માટે પ્રખ્યાત ડિઝાઇનર સબ્યસાચીની પસંદગી કરી છે. કેટરિના કૈફ કાચા સિલ્ક ફેબ્રિકનો લહેંગા બનાવવા જઈ રહી છે.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.