ETV Bharat / sitara

સુપરસ્ટાર રજનીકાંતે ઘરની બહાર નીકળી ફેન્સને આપી દિવાળીની શુભેચ્છા - rajinikanth meets his fans in diwali

ચેન્નઈ: રાજનેતા અને સુપરસ્ટાર રજનીકાંતે ચેન્નઈ સ્થિત તેમના ઘર બહાર આવી ફેન્સ સાથે મુલાકાત કરી હતી, તેમજ તેમને દિવાળીની શુભેચ્છાઓ પણ પાઠવી હતી. તેમજ તેમણે સુજીત (નાદુકપટ્ટીમાં બે વર્ષનો છોકરો બોરવેલમાં પડી ગયો છે)ની સુરક્ષિત વાપસી માટે પણ પ્રાર્થના કરી હતી.

rajinikanth meets his fans outside his residence in chennai to wish them on diwali
author img

By

Published : Oct 27, 2019, 5:41 PM IST

ઉલ્લેખનીય છે કે, સુપરસ્ટાર રજનીકાંતે ક્હ્યું કે, હું બધા જ લોકોને દિવાળીની શુભેચ્છા પાઠવું છુ. હું સુજીત (નાદુકપટ્ટીમાં બે વર્ષનો છોકરો બોરવેલમાં પડી ગયો છે) સુરક્ષિત રીતે પરત ફરે તે માટે પ્રાર્થના કરુ છું જે બોરવેલમાં પડી ગયો છે. ઉલ્લેખનીય છે કે, અનેક મશીન દ્વારા તેમને બચાવવાના પ્રયત્નો થઈ રહ્યા છે. મને લાગે છે કે સાવચેતીનાં પગલાં લેવામાં આવવા જોઈએ.

સમગ્ર દેશમાં જ્યારે દિવાળીની ઉજવણી થઈ રહી છે, ત્યારે રાજૌરી અને પુંછમાં સીમાની રક્ષા માટે ભારતીય જવાનો સાથે દિવાળીની ઉજવણી માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની વચ્ચે પહોંચી ગયા છે.

નોંધનીય છે કે, સવારે દસ વાગ્યાની આસપાસ સૈન્યના વિશેષ હેલિકોપ્ટરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, સૈન્ય ચીફ જનરલ બિપિન રાવત અને અન્ય સૈન્ય અધિકારીઓ જિલ્લા રાજૌરીમાં સૈન્યના હેડક્વાટર પહોંચ્યા છે.

વિગતો મુજબ, તમિલનાડુના તિરુચિરાપલ્લી જિલ્લાના નાદુકપટ્ટીમાં બે વર્ષનો છોકરો સુજીત 25 ફુટ ઊંડા બોરવેલમાં પડી જવાથી તેને બચાવવા માટેના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. 25 ઓક્ટોબરના રોજ સુજીત વિલ્સન બોરવેલમાં પડી ગયો હતો. સમગ્ર તમિલનાડુમાં બાળકને બચાવવા માટેની પ્રાર્થના કરવામાં આવી રહી છે.

Intro:Body:

रजनीकांत ने अपने घर के बाहर निकलकर फैंस को दी दिवाली की बधाई

https://www.etvbharat.com/hindi/delhi/sitara/cinema/rajinikanth-meets-his-fans-outside-his-residence-in-chennai-to-wish-them-on-diwali/na20191027152433067

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.