ETV Bharat / sitara

Raj Kundra pornography case Update: રાજ કુન્દ્રા પોર્નોગ્રાફી કેસને લઇને મળ્યા મોટા સમાચાર - પોર્ન ફિલ્મ રેકેટ કેસ

રાજ કુન્દ્રા પોર્નોગ્રાફી કેસમાં (Raj Kundra pornography case Update) મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની (Mumbai crime Banch Police) પ્રોપર્ટી સેલે વર્સોવા અને બોરીવલી વિસ્તારમાંથી કાસ્ટિંગ ડિરેક્ટર સહિત વધુ ચાર આરોપીની ધરપકડના સમાચાર પ્રકાશમાં આવ્યા છે. વાંચો વિગતે..

Raj Kundra pornography case Update: રાજ કુન્દ્રા પોર્નોગ્રાફી કેસને લઇને મળ્યા મોટા સમાચાર

author img

By

Published : Feb 22, 2022, 12:17 PM IST

મુંબઈ: ક્રાઈમ બ્રાન્ચની (Mumbai crime Banch Police) પ્રોપર્ટી સેલ દ્વારા રાજ કુન્દ્રા પોર્નોગ્રાફી કેસ (Raj Kundra pornography case Update) માં સંડોવાયેલા કાસ્ટિંગ ડિરેક્ટર સહિત ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ સમાચાર ANIએ ટ્વિટ કરી આપ્યાં છે. જણાવીએ કે, રાજ કુન્દ્રાને આ કેસમાં 20 સપ્ટેમ્બરે જામીન મળ્યા હતાં.

  • Raj Kundra pornography case | Four more persons including a casting director arrested, from Versova and Borivali areas, says Mumbai Police Crime Branch

    — ANI (@ANI) February 22, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ચોપરાની અરજી પર મહારાષ્ટ્ર સરકારને નોટિસ

અગાઉ, જસ્ટિસ વિનીત સરન અને અનિરુદ્ધ બોઝની બેંચે ચોપરાની અરજી પર મહારાષ્ટ્ર સરકારને નોટિસ પાઠવી હતી અને શર્લિન ચોપરાની ધરપકડ પર સ્ટે મંજૂર કર્યો હતો. વર્તમાન સમયમાં આ રીતે જ રાજ કુન્દ્રા અને અભિનેત્રી પૂનમ પાંડેને રક્ષણ આપવાના આદેશો અપાયા હતા.

કુન્દ્રાને જામીન માટે આ વિકટ સ્થિતિનો કરવો પડ્યો સામનો

નવેમ્બર 2021માં, બોમ્બે હાઈકોર્ટે પોર્ન ફિલ્મ રેકેટ કેસમાં (Porn Film Recket Case) મુંબઈ પોલીસે નોંઘેલી FIR સામે હાઈકોર્ટે કુન્દ્રા દ્વારા દાખલ કરેલી આગોતરા જામીન અરજીને ફગાવી દીધી હતી. આ બાદ કુન્દ્રાએ સુપ્રીમ કોર્ટનો સહારો લીધો હતો. આ પહેલા કુન્દ્રાએ સેશન કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. આ કોર્ટે પણ કુન્દ્રાને કેસમાંથી રાહત આપવાનો ઇનકાર કરી દીધો હતો.

આ પણ વાંચો: The Kashmir Files Trailer Release: 'ધ કાશ્મીર ફાઇલ્સ'નું ટ્રેલર રિલીઝ

આ કલમો હેઠળ કુન્દ્રા વિરુધ્ધ ગુનો દાખલ

આ કેસ જ્ચારે, બોમ્બે હાઈકોર્ટમાં પહોંચ્યો આ દરમિયાન કુન્દ્રાએ છટકવા માટે દાવો કર્યો કે, તેને કથિત રીતે ફસાવવાનો પ્રયાસ કરાયો છે. મુંબઈ પોલીસના સાયબર સેલે કુન્દ્રા વિરુધ્ધ મહિલાનું અશોભનીય પ્રતિનિધિત્વ અધિનિયમ અને માહિતી પ્રૌદ્યોગિકી અધિનિયમ હેઠળ કથિત રીતે લૈંગિક સ્પષ્ટ વિડિયોનું પ્રદર્શન કરવા બદલ ગુનો દાખલ કર્યો હતો.

રાજ કુન્દ્રાએ કર્યો દાવો

આ સામે કુન્દ્રાએ દાવો કર્યો હતો કે, તે ગેરકાયદેસર વીડિયોના કન્ટેન્ટ બનાવવા, પ્રકાશન કે ટ્રાન્સમિશન સાથે તેનો કોઇ સંબંધ નથી. મુંબઈ પોલીસે આ વર્ષે જુલાઈમાં અન્ય એક કેસમાં તેની ધરપકડ કરી હતી. જેમાં તેના પર એક એપ દ્વારા પોર્ન ફિલ્મોનું વિતરણ કરવાનો આરોપ હતો.

આ પણ વાંચો: Thriller Film Thar: આ ફિલ્મમાં આ પિતા-પુત્રની જોડી કરશે કમાલ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.