ETV Bharat / sitara

સાયબર સેલના જૂના કેસમાં રાજ કુંદ્રાની જામીન અરજી પર સુનાવણી 7 ઓગસ્ટ સુધી મુલતવી રાખી

મહારાષ્ટ્ર પોલીસ સાયબર સેલ (Maharashtra Police Cyber Cell)ના ગયા વર્ષના કેસમાં ઉદ્યોગપતિ અને અભિનેત્રી શિલ્પા શેટ્ટી (Shilpa Shetty)ના પતિ રાજ કુંદ્રાના આગોતરા જામીન અરજી પર સુનાવણી 7 ઓગસ્ટ સુધી મુલતવી રાખવામાં આવી છે.

રાજ કુંદ્રા
રાજ કુંદ્રા
author img

By

Published : Aug 2, 2021, 2:25 PM IST

  • મહારાષ્ટ્ર પોલીસ સાયબર સેલ અરજી પર સુનાવણી મુલતવી રાખી
  • રાજ કુંદ્રાની જામીન અરજી પર સુનાવણી 7 ઓગસ્ટ સુધી મુલતવી
  • રાજ કુંદ્રા અશ્લીલ નહિ પણ ઇરોટિક ફિલ્મો બનાવતો-શિલ્પા શેટ્ટી

હૈદરાબાદ : મહારાષ્ટ્ર પોલીસ સાયબર સેલ (Maharashtra Police Cyber Cell) ગયા વર્ષે કેસમાં ઉદ્યોગપતિ અને અભિનેત્રી શિલ્પા શેટ્ટી (Shilpa Shetty)ના પતિ રાજ કુંદ્રાની આગોતરા જામીન અરજી પર સુનાવણી 7 ઓગસ્ટ સુધી મુલતવી રાખવામાં આવી છે.

રાજ કુંદ્રા અને તેના સહયોગી રિયાન થોર્પેની ધરપકડ

રાજ કુંદ્રા (Raj Kundra) પોર્નોગ્રાફી કેસમાં ન્યાયિક કસ્ટડીમાં છે. 19 જુલાઈના રોજ મુંબઈની ક્રાઈમ બ્રાન્ચ પોલીસે રાજ કુંદ્રા અને તેના સહયોગી રિયાન થોર્પેની ધરપકડ કરી હતી. હાઈકોર્ટે મીડિયા હાઉસ સામે માનહાનિનો કેસ દાખલ કરવા બદલ શિલ્પાને ઠપકો આપ્યો હતો.

આ પણ વાંચો : શિલ્પા શેટ્ટીના ઘરે પહોંચી ક્રાઈમ બ્રાન્ચની ટીમ, રાજ કુંદ્રાએ ધરપકડ વિરુદ્ધ બોમ્બે હાઈકોર્ટ કરી અરજી

બે એપમાંથી 51 એડલ્ટ ફિલ્મો રિકવર કરી

મુંબઈ પોલીસે રાજ કુંદ્રાની બે એપમાંથી 51 એડલ્ટ ફિલ્મો રિકવર કરી છે. આ કેસમાં સરકારી વકીલ અરુણા પાઇએ જણાવ્યું હતું કે, રાજ કુંદ્રાની માલિકીની હોટશોટ એપમાંથી 51 એડલ્ટ ફિલ્મો મળી આવી છે. હવે આ કેસમાં સુનાવણી સપ્ટેમ્બર સુધી મુલતવી રાખવામાં આવી છે.

પતિ અશ્લીલ નહિ પણ ઇરોટિક ફિલ્મો બનાવતો-શિલ્પા શેટ્ટી

રાજ કુંદ્રાની પત્ની શિલ્પા શેટ્ટી સતત કહે છે કે, તેનો પતિ અશ્લીલ નહિ પણ ઇરોટિક ફિલ્મો બનાવતો હતો. જે અશ્લીલતાની શ્રેણીમાં આવતી નથી.

આ પણ વાંચો : રાજ કુંદ્રાએ પોર્ન ફિલ્મ માટે ન્યૂડ ઓડિશન માંગ્યું, મોડેલે કહ્યું શિલ્પા શેટ્ટીની થવી જોઇએ પૂછપરછ

શિલ્પા શેટ્ટીની લગભગ છ કલાક પૂછપરછ કરી

મુંબઈ પોલીસે આ કેસમાં શિલ્પા શેટ્ટીની ભૂમિકા જાણવા તેના ઘરે દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરમિયાન પોલીસ રાજકુંદ્રાને પણ પોતાની સાથે લઈ ગઈ હતી. દરોડાના દિવસે પોલીસે શિલ્પા શેટ્ટીની લગભગ છ કલાક પૂછપરછ કરી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ દરમિયાન શિલ્પા રડી પડી હતી અને તેના પતિ સાથે ઝઘડો પણ થયો હતો.

વિયાનના ડિરેક્ટર પદેથી રાજીનામું આપ્યું

શિલ્પા શેટ્ટીએ વર્ષ 2020માં રાજકુંદ્રાની કંપની વિયાનના ડિરેક્ટર પદેથી રાજીનામું આપ્યું હતું. આ પછી પોલીસે તેમની પાસેથી આ મામલે પણ સંપૂર્ણ માહિતી એકત્રિત કરવાનો પ્રયાસ કર્યો હતો.

આ પણ વાંચો -

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.