અંધાધુંધ ફેમ અભિનેત્રી રાધિકા આપ્ટેની અપકમિંગ ફિલ્મથી ડાયરેક્ટર બની ગઈ છે. અભિનેત્રીએ તેમની અપકમિંગ શૉર્ટ ફિલ્મનું શુંટિગ પૂર્ણ કર્યું છે. 'સ્લીપવૉકર્સ' ટાઈટલ વાળી ફિલ્મમાં ગુલશન દેવિયા અને શહાના ગોસ્વામી લીડ રોલમાં છે.
મીડિયમાં રાધિકા આપ્ટે તેમના વિશે કહ્યું કે, આ બધું અચાનક થયું છે. હું એક શૉર્ટ ફિલ્મ લખવાની કોશિશ કરી રહીં હતી. અને લલિત, હની અને અભિષેકે ખુબ પ્રેમથી નિર્ણય લીધો કે તે આ શૉર્ટ ફિલ્મને પ્રોડયૂસ કરશે. હું આ સમગ્ર પ્રોસેસમાં ધણું શીખી રહી છું. અને રિઝલ્ટ માટે તૈયાર છું.
તેહરાન અને અભિષેક ચૌબેની મૈકગફિન ફિલ્મ અને લલિત પ્રેમ શર્માની કોલૉસમે સાથે મળી આ શૉર્ટ ફિલ્મને પ્રોડયૂસ કરી છે.રાધિકા આપ્ટે આ વર્ષ તેમની વેબ સીરિઝ 'લસ્ટ સ્ટોરીઝ' અમી એવોર્ડમાં નૉમિનેટ થઈ છે.