ETV Bharat / sitara

Project K Shooting: બિગ બીએ પ્રભાસની દરિયાદિલીના આ અંદાજમાં કર્યા વખાણ - (Amitabh Bachhan And Prabhas Upcoming Films

સદીના મહાનાયક અને બાહુબલી પ્રભાસ (Amitabh Bachhan And Prabhas Upcoming Films) એક સાથે પ્રથમવાર સ્ક્રિન પર નજર આવશે. તાજેતરમાં તેના આગામી પ્રોજેક્ટ કે'નું શૂટિંગ (Project K Shooting) શરૂ થઈ ગયું છે. જણાવીએ કે આ ફિલ્મમાં બીજી એક મહાન હસ્તી પણ તેમની સાથે કામ કરશે. આ સમાચાર સાંભળતા જ ફેન્સ તો એકદમ ઉત્સુક થઇ ગયાં છે. વાંચો વિગતે..

Project K Shooting: બિગ બીએ પ્રભાસની દરિયાદિલીના આ અંદાજમાં કર્યા વખાણ

author img

By

Published : Feb 21, 2022, 12:09 PM IST

ન્યૂઝ ડેસ્ક: સદીના મહાનાયક અમિતાભ બચ્ચન અને બાહુબલી પ્રભાસ (Amitabh Bachhan And Prabhas Upcoming Films) એક જ ફિલ્મમાં સાથે જોવા મળશે. વૈજયંતી મૂવીઝની આગામી ફિલ્મ 'પ્રોજેક્ટ કે'નું શૂટિંગ (Project K Shooting) શરૂ થઈ ગયું છે. આ ફિલ્મનું નિર્દેશન રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ફિલ્મ નિર્માતા નાગ અશ્વિન કરી રહ્યા છે, જેમને તેમની તમિલ ફિલ્મ 'મહાનતી' માટે જબરદસ્ત પ્રશંસા મળી હતી. બન્ને દિગ્ગજોએ શૂટિંગ શરૂ કરી દીધું છે. મજાની વાત એ છે કે, બાહુબલી પ્રભાસના આતિથ્યથી અમિતાભ બચ્ચન ચકરાવે ચડી રહ્યા છે.

બિગ બીએ કર્યા પ્રભાસના વખાણ

બિગ બીએ ટ્વીટ કર્યું, 'બાહુબલી' પ્રભાસ, તારી ઉદારતા અદ્ભુત છે. તમે મારા માટે ઘરે બનાવેલું ભોજન લાવો છો, અત્યંત સ્વાદિષ્ટ. તમે મને એટલો ખોરાક મોકલો છો કે જે એક પૂરી સેનાને ખવડાવી શકાય. ખાસ કૂકીઝ પણ. તમારી પ્રશંસા કરવા માટે કોઈ શબ્દ નથી. આ અંદાજમાં અમિતાભે તેના ભોજનના જબરદસ્ત વખાણ કર્યાં છે. અમિતાભ બચ્ચને તેમના ટ્વિટર પર લખ્યું હતું કે "દિવસ 1, પ્રથમ શૉટ, 'બાહુબલી' પ્રભાસ સાથે પ્રથમ ફિલ્મ અને તેની પ્રતિભા, તેની અપાર નમ્રતા અને તેના વ્યક્તિત્વની ચારે બાજુએ ફેલાયેલા વ્યકિતત્વ સાથે રહેવું સન્માનની વાત છે, શીખવા માટે આત્મસાત થવું.

આ પણ વાંચો: હ્રતિક રોશનની પરિવાર સાથેની તસવીર વાયરલ, તેમાં સબા આઝાદ દેખાતા ફેન્સે કહ્યું..

પ્રભાસે કહ્યું...

આ સ્વપ્નને સાકાર કરવાની ક્ષણ ગણાવીને પ્રભાસે અમિતાભ બચ્ચન સાથે કામ કરવા અંગે પોતાની ખુશી વ્યક્ત કરી હતી. તેણે અમિતાભ બચ્ચનની 1975ની પ્રખ્યાત ફિલ્મ દીવારની જૂની તસવીર પોસ્ટ કરી હતી. તેણે તસવીરને કેપ્શન આપતા લખ્યું, 'મારા માટે આ એક સપનું સાકાર થવા જેવું છે. મહાન અમિતાભ બચ્ચન સર સાથે આજે પ્રોજેક્ટનો પ્રથમ શોટ પૂર્ણ કર્યો. વૈજયંતી મૂવીઝનો પ્રોજેક્ટ 2023માં રિલીઝ થવાની ધારણા છે

ફિલ્મમાં આ ત્રણ મોટા કલાકાર પ્રથમવાર સાથે

જણાવીએ કે, આ ફિલ્મમાં દીપિકા પાદુકોણ પણ લીડ રોલમાં નજર આવશે, જ્યારે પ્રથમ વાર આ ત્રણ મોટા કલાકારો સાથે નજર આવશે. આ સાથે ફેન્સ પણ આ ફિલ્મને લઇને ઉત્સુક થઇ ગયાં છે.

આ પણ વાંચો: દીપિકા પાદુકોણ, અનન્યા પાંડે ગહરાઇયાંની સક્સેસ બેશમાં છવાઈ..જુઓ તસવીરો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.