ETV Bharat / sitara

દેશી ગર્લ' પ્રિયંકા ચોપડાએ એમેઝોન પ્રાઇમ સાથે ડીલ કરી - 'મલ્ટિમિલીયન ડોલર ફર્સ્ટ લુક ટેલિવિઝન

અભિનેત્રી પ્રિયંકા ચોપડાએ એમેઝોન સાથે 2 વર્ષના 'મલ્ટિમિલીયન ડોલર ફર્સ્ટ લુક ટેલિવિઝન'ના સોદા પર સહી કરી છે. જેની માહિતી પ્રિયંકાએ તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર શેર કરી છે.

દેશી ગર્લ' પ્રિયંકા ચોપડાએ એમેઝોન પ્રાઇમ સાથે કરી ડીલ

author img

By

Published : Jul 1, 2020, 7:32 PM IST

મુંબઇ: બોલિવૂડની 'દેશી ગર્લ' પ્રિયંકા ચોપડાએ એમેઝોન પ્રાઇમ સાથે ડીલ કરી છે. જેની માહિતી અભિનેત્રીએ તેના સોશ્યલ મીડિયા હેન્ડલ પર આપી હતી.

પ્રિયંકા ચોપરાએ એમેઝોન પ્રાઇમ સાથે 2 વર્ષના 'મલ્ટિમિલીયન ડોલર ફર્સ્ટ લૂક ટેલિવિઝન' ડીલ પર સાઇન કરી છે અને અભિનેત્રીએ આ મેગેઝિનનો રિપોર્ટ શેર કરતાં જણાવ્યું કે, હવે તે ભાષાઓની સીમાઓને તોડીને વેબ માટે ખૂબ સારુ કન્ટેન્ટ બનાવશે.

અભિનેત્રીએ જણાવ્યું હતું કે, હું એવુ નવું વિચારવાનું પ્રયત્ન કરી રહી છું કે, જે મનોરંજન જ નહીં, પરંતુ લોકોના વિચારોને એક નવો દ્રષ્ટિકોણ આપી શકે. મારી 20 વર્ષની કારકિર્દીમાં, 60 ફિલ્મો કર્યા પછી, મને લાગે છે કે હું આ હાંસિલ કરી શકીશ હુ તે રસ્તા પર છુ. પ્રિયંકાની આ પોસ્ટ પર લોકો ખુબ કોમેન્ટ કરી રહ્યા છે અને પોતાના અનુમાનો આપી રહ્યા છે. પ્રિયંકાની નવી ડીલમાં તે અંગ્રેજી અને હિન્દી બંને ભાષામાં કન્ટેન્ટ તૈયાર કરશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.