ETV Bharat / sitara

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પતિ નિક સાથે હાથોમાં હાથ નાખી પહોંચી પ્રિયંકા ચોપરા - cannes festival-2019

મુંબઈ: બોલીવુડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ-2019માં સામેલ થવા માટે પહુંચી હતી. બંનેએ એક-બીજાના હાથમાં હાથ નાખીને એન્ટ્રી કરી હતી. ગાયક તેમજ અભિનેતા નિક જોનાસ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલની 72મી આવૃતિના રેડ કાર્પેટ પર પોતાની પત્ની પ્રિયંકા ચોપરા સાથે ડેબ્યુ દરમિયાન સામેલ થઈ શક્યા ન હતા, પરંતુ તેઓ ગાલાના બીજા દિવસે તેમને સાથ આપવા માટે સમય પ્રમાણે પહુંચી ગયા હતા.

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ
author img

By

Published : May 18, 2019, 7:43 PM IST

આ કપલ શુક્રવારે ફ્રાંસીસી શહેરમાં હાથોમાં હાથ નાખીને હંમેશાની જેમ જોવા મળ્યું હતું. તસ્વીરોમાં પ્રિયંકા અને પતિ નિક જોનાસ રોયલ લુકમાં જોવા મળ્યા હતા. પ્રિયંકાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પણ પતિ નિકની સાથે એક તસ્વીર શેર કરી છે, જેમાં લખ્યું છે કે, 'મેરી ખુશિયા તુમસે હી હૈ નિક (મારી ખુશીઓ તારાથી જ છે નિક)'.

પ્રિયંકાએ પતિ નિકની સાથે ઈન્સ્ટાગ્રામમાં તસ્વીર કરી શેર
પ્રિયંકાએ પતિ નિકની સાથે ઈન્સ્ટાગ્રામમાં તસ્વીર કરી શેર

તમને જણાવી દઈએ કે, આ પહેલા મેટ ગાલા-2019માં પ્રિયંકા ચોપડા પતિ નિક જોનાસની સાથે જોવા મળી હતી. આ દરમિયાન બંને મેટ ગાલાની થીમ પ્રમાણે જોવા મળ્યા હતા. જો કે, પ્રિયંકા તેના પોશાકને લઈને સોશિયલ મીડિયા પર મીમ્સ બન્યા હતા. તેમ છતા આ સ્ટાર કપલની કેમેસ્ટ્રી પણ લોકોને ઘણી પસંદ આવી હતી.

તેમના કામ અંગે વાત કરીએ તો, એક્ટ્રેસ લાંબા સમય બાદ બોલીવુડમાં વાપસી કરવા જઈ રહી છે. સોનાલી બોઝની આવી રહેલી ફિલ્મ 'ધી સ્કાય ઈઝ પિંક'માં એક્ટ્રેસ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. જ્યારે આ ફિલ્મમાં ફરહાન અખ્તર અને જાયરા વસીમ પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

Intro:Body:

પ્રિયંકાએ ઈન્સ્ટાગ્રામમાં તસ્વીર કરી શેર અને લખ્યું કંઈક આવું... 

મુંબઈ: હાલમાં બોલીવુડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપડા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ-2019માં સામેલ થવા માટે પહુંચી ગઈ છે. ગાયક તેમજ અભિનેતા નિક જોનાસ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના 72મી આવૃતિના રેડ કાર્પેટ પર પોતાની પત્ની પ્રિયંકા ચોપડાની સાથે ડેબ્યુ દરમિયાન સામેલ થઈ શક્યા ન હતા, પરંતુ તેઓ ગાલાના બીજા દિવસે તેમને સાથ આપવા માટે સમય પ્રમાણે પહુંચી ગયા હતા.

આ બંન્ને કપલ શુક્રવારે ફ્રાંસીસી શહેરમાં હાથોમાં હાથ નાખીને હંમેશાની રીતે જોવા મળ્યા હતા. સામે આવેલી તસ્વીરોમાં પ્રિયંકા અને પતિ નિક જોનાસ રજવાડી દેખાવમાં જોવા મળી રહ્યાં છે. પ્રિયંકાએ પોતાના ઈન્સ્ટા સ્ટોરીમાં પણ પતિ નિકની સાથે એક તસ્વીર શેર કરી છે, જેમાં લખ્યું છે કે, 'મેરી ખુશિયા તુમસે હી હૈ નિક (મારી ખુશીઓ તારાથી જ છે નિક )'.

આપને જણાવી દઈએ કે, આ પહેલા મેટ ગાલા-2019માં પ્રિયંકા ચોપડા પતિ નિક જોનાસની સાથે જોવા મળી હતી. આ દરમિયાન બંન્ને મેટ ગાલાની થીમ પ્રમાણે જોવા મળ્યા હતા. જોકે પ્રિયંકા તેના પોશાકને લઈને સોશિયલ મીડિયા પર મીમ્સ બન્યા હતા. તેમ છતા આ સ્ટાર કપલની કેમેસ્ટ્રી પણ લોકોને ઘણી પસંદ આવી હતી. તેમના કામની વાત કરીએ તો એક્ટ્રેસ લાંબા સમય બાદ બોલીવુડમાં વાપસી કરવા જઈ રહી છે. સોનાલી બોસની આવી રહેલી ફિલ્મ 'ધી સ્કાય ઈઝ પિંક'માં એક્ટ્રેસ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. જ્યારે આ ફિલ્મમાં ફરહાન અખ્તર અને જાયરા વસીમ પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.