ETV Bharat / sitara

Met Gala 2019: દીપિકા ડિઝની પ્રિન્સેસ તો પ્રિયંકા ચોપરા-નિક સાથે જોવા મળી સ્ટનિંગ અંદાજમાં... - Nick Johns

ન્યુઝ ડેસ્ક: મેટ ગાલા 2019માં પ્રિયંકા ચોપરાએ પોતાના લુકથી દરેક લોકોને ઇમ્પ્રેસ કર્યા હતા. તો દીપિકા પાદુકોણે પણ પોતાની સ્ટાઇલનો જલવો દેખાડ્યો હતો.

સ્પોટ ફોટો
author img

By

Published : May 7, 2019, 3:17 PM IST

ન્યૂયોર્કમાં મેટ ગાલા 2019માં પ્રિયંકા ચોપરાથી લઇ લેડી ગાગા સુધીના બધા જ સેલિબ્રિટીઝની સ્ટાઇલ ખૂબ જ લાજવાબ રહી હતી. મેટ ગાલામાં દરેક સ્ટાર પોતાના મનપસંદ ડ્રેમેટિક લુકમાં જોવા મળ્યા હતા.જો બૉલિવુડ એક્ટ્રેસની વાત કરવામાં આવે તો દીપિકા પાદુકોણ અને પ્રિયંકા ચોપરાએ ફરી એકવાર સ્ટનિંગ લુક્સથી પોતાના ફેન્સનું દિલ જીતી લીધું છે.

બંનેએ ફરી એકવાર પોતાના સ્ટનિંગ લુક્સ સાથે મેટ ગાલા 2019ના પિંક કારપેટ પર વોક કરતી જોવા મળી હતી. એક તરફ જ્યાં પ્રિયંકા Ralph Laurenના ગાઉનમાં જોવા મળી હતી. તે દરમિયાન પ્રિયંકા રેડ કાર્પેટમાં એકદમ જ અલગ જોવા મળી હતી. જેની કલ્પના કદાચ કોઇએ કરી ન હતી. તો તેની સાથે પતિ નિક જોનસ પણ જોવા મળ્યા હતા.

તો બીજી તરફ દીપિકા પાદુકોણ પણ પ્રિન્સેસ લુકના કારણે ફેન્સની વાહ-વાહી મેળવી હતી. તે દરમિયાન તે Zac Posen દ્વારા ડિઝાઇન કરેલા પિંક ગાઉનમાં જોવા મળી હતી.

Met Gala 2019: દીપિકા અને પ્રિયંકાનો સ્ટનિંગ અંદાજ

બંને બૉલિવુડ એક્ટ્રેસે કહેર વરસાવ્યો હતો. પ્રિયંકાના લુકની વાત કરીએ તો તેમણે Diorના કલેક્શનથી સોફ્ટ પેસ્ટલ કલરનું ગાઉન પહેર્યું હતું. જેના ઘણાં કટ્સની સાથે ફૈધર પણ લગાવવામાં આવ્યા હતા. જેમાં પિંકની સાથે-સાથે યલો અને પેસ્ટલ કલર પણ હતો. ગાઉન બાદ તેના ક્રાઉન અને હેરની વાત કરીએ તો પ્રિયંકાના લુકથી એકદમ અલગ લાગતું હતું.

બૉલિવુડની મસ્તાની દીપિકા પાદુકોણના પ્રિન્સેસ લુક પર તો બધા જ દિવાના થયા હતા. દીપિકાનો આ લુક જોઇને તમને ડિઝની પ્રિન્સેસની યાદ આવી જશે. પિંક થ્રી ડી કસ્ટમેડ ટ્યુબ ગાઉનોને દીપિરાએ ઓક્સબ્લડ લિપ કલર અને પિંક સ્મોકી આઇઝથી ખુબસુરત લુક આપ્યો હતો. વધુમાં તમને જણાવીએ તો મેટ ગાલા 2019ની થીમ 'Camp: Notes on Fashion' હતી. આ દરમિયાન મેટ ગાલામાં બેસ્ટ ડિઝાઇનર, એક્ટર, સિંગર સિવાય કેટલીય મોટી હસ્તીઓ પહોંચી હતી.

Intro:Body:

Met Gala 2019: दीपिका डिज्नी प्रिंसेस तो प्रियंका चोपड़ा-निक जोनस संग दिखी अपने स्टनिंग अंदाज में!....

मेट गाला 2019 में प्रियंका चोपड़ा ने अपने लुक से हर किसी को इंप्रेस किया. वहीं दीपिका पादुकोण अपने स्टाइल का जलवा बिखेरती नजर आईं.

मुंबई : न्यूयॉर्क में मेट गाला 2019 में प्रियंका चोपड़ा से लेकर लेडी गागा सभी सेलिब्रिटी का स्टाइल काफी लाजवाब रहा. मेट गाला में हर स्टार अपने हिसाब से ड्रेमाटिक लुक में नजर आया. अगर बात की जाए बॉलीवुड एक्ट्रेस दीपिका पादुकोण और प्रियंका चोपड़ा की तो इन दोनों ने एक बार फिर अपने स्टनिंग लुक्स से लोगों को अपना दिवाना बनाया. 

जी हां...दोनों एक बार फिर अपने स्टनिंग लुक्स के साथ मेट गाला 2019 के पिंक कारपेट पर वॉक करती हुई नजर आईं. एक तरफ जहां प्रियंका Ralph Lauren के गाउन में नजर आईं. इस दौरान वह रेड कारपेट में बिल्कुल अलग ही अंदाज में नजर आईं. जिसकी कल्पना शायद किसी ने नहीं की थी. वहीं उनके साथ निक जोनस भी नजर आएं.

वहीं दूसरी तरफ दीपिका पादुकोण ने अपने प्रिंसेस लुक के कारण खूब वाहवाही लूटी. इस दौरान वह Zac Posen द्वारा डिजाइनर किए हुए पिंक गाउन में नजर आईं.

दोनों के अंदाज ने ढाया कहर!......प्रियंका के लुक की बात करें तो उन्होंने Dior के कलेक्शन से सॉफ्ट पेस्टल कलर का गाउन पहना. जो कि थाई-हाई स्लिट था. जिसके कई कट्स के साथ फैदर लगा हुआ था. इसमें पिंक के साथ-साथ यैलो और पेस्टल कलर था. गाउन के बाद उनके क्राउन और हेयर की बात करें तो वह उनके लुक को बिल्कुल डिफरेंट दिखा रहा था.वहीं प्रियंका के मेकअप की बात करें तो उन्होंने पिंक लिपस्टिक के साथ पिंक स्मिरी आइज के साथ आईब्रो और आंखों के नीचे भी व्हाइट कलर लगाया. इसके साथ ही माथे में सिल्वर कलर की बिंदी भी लगाएं नजर आईं. प्रियंका चोपड़ा के पति निक जोनस ने व्हाइट कलर के पैंट शर्ट के साथ महाराजा की तरह हाथों में व्हाइट कलर का दुपट्टा कैरी किया हुआ था.

बॉलीवुड की मस्तानी दीपिका पादुकोण के प्रिंसेस लुक पर सभी की नजरें ठहर गई थी. दीपिका का ये लुक देखकर आपको डिज्नी प्रिंसेस की याद आ जाएगी. पिंक थ्री डी कस्टमेड ट्यूब गाउन को दीपिका ने ऑक्सब्लड लिप कलर और पिंक स्मोकी आईज से खूबसूरत लुक दिया था. वहीं, पिंक एम्बेलिश्ड हेयबैंड, ईयररिंग्स और कफ से इसे पेयर कर कम्प्लीट लुक दिया. इन सबके बीच दीपिका का स्टाइल लाइमलाइट में रहा.

आपको बता दें कि मेट गाला आपको बता दें कि मेट गाला 2019 का थीम 'Camp: Notes on Fashion' था. इस दौरान मेट गाला में बेस्ट डिजाइनर, एक्टर , सिंगर के अलावा कई हस्तियों ने शिरकत की.

=====================================

Met Gala 2019: દીપિકા ડિઝની પ્રિન્સેસ તો પ્રિયંકા ચોપરા-નિક જોનસ સાથે જોવા મળી સ્ટનિંગ અંદાજમાં... 

મેટ ગાલા 2019માં પ્રિયંકા ચોપરાએ પોતાના લુકથી દરેક લોકોને ઇમ્પ્રેસ કર્યા હતા. તો દીપિકા પાદુકોણે પણ પોતાની સ્ટાઇલોનો જલવો દેખાડ્યો હતો. 

મુંબઇઃ ન્યૂયોર્કમાં મેટ ગાલા 2019માં પ્રિયંકા ચોપરાથી લઇ લેડી ગાગા સુધીના બધા જ સેલિબ્રિટીઝની સ્ટાઇલ ખૂબ જ લાજવાબ રહી હતી. મેટ ગાલામાં દરેક સ્ટાર પોતાના મનપસંદ ડ્રેમેટિક લુકમાં જોવા મળ્યા હતા.જો બૉલિવુડ એક્ટ્રેસની વાત કરવામાં આવે તો દીપિકા પાદુકોણ અને પ્રિયંકા ચોપરાએ ફરી એકવાર સ્ટનિંગ લુક્સથી પોતાના ફેન્સનું દિલ જીતી લીધું છે. 

જી હા... બંનેએ ફરી એકવાર પોતાના સ્ટનિંગ લુક્સ સાથે મેટ ગાલા 2019ના પિંક કારપેટ પર વોક કરતી જોવા મળી હતી. એક તરફ જ્યાં પ્રિયંકા Ralph Laurenના ગાઉનમાં જોવા મળી હતી. તે દરમિયાન પ્રિયંકા રેડ કાર્પેટમાં એકદમ જ અલગ જોવા મળી હતી. જેની કલ્પના કદાચ કોઇએ કરી ન હતી. તો તેની સાથે પતિ નિક જોનસ પણ જોવા મળ્યા હતા. 

તો બીજી તરફ દીપિકા પાદુકોણ પણ પ્રિન્સેસ લુકના કારણે ફેન્સની વાહ-વાહી મેળવી હતી. તે દરમિયાન તે Zac Posen દ્વારા ડિઝાઇન કરેલા પિંક ગાઉનમાં જોવા મળી હતી. 

બંને બૉલિવુડ એક્ટ્રેસે કહેર વરસાવ્યો હતો. પ્રિયંકાના લુકની વાત કરીએ તો તેમણે Diorના કલેક્શનથી સોફ્ટ પેસ્ટલ કલરનું ગાઉન પહેર્યું હતું. જેના ઘણાં કટ્સની સાથે ફૈધર પણ લગાવવામાં આવ્યા હતા. જેમાં પિંકની સાથે-સાથે યલો અને પેસ્ટલ કલર પણ હતો. ગાઉન બાદ તેના ક્રાઉન અને હેરની વાત કરીએ તો પ્રિયંકાના લુકથી એકદમ અલગ લાગતું હતું. 

બૉલિવુડની મસ્તાની દીપિકા પાદુકોણના પ્રિન્સેસ લુક પર તો બધા જ દિવાના થયા હતા. દીપિકાનો આ લુક જોઇને તમને ડિઝની પ્રિન્સેસની યાદ આવી જશે. પિંક થ્રી ડી કસ્ટમેડ ટ્યુબ ગાઉનોને દીપિરાએ ઓક્સબ્લડ લિપ કલર અને પિંક સ્મોકી આઇઝથી ખુબસુરત લુક આપ્યો હતો. વધુમાં તમને જણાવીએ તો મેટ ગાલા 2019ની થીમ 'Camp: Notes on Fashion' હતી. આ દરમિયાન મેટ ગાલામાં બેસ્ટ ડિઝાઇનર, એક્ટર, સિંગર સિવાય કેટલીય મોટી હસ્તીઓ પહોંચી હતી. 

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.