ETV Bharat / sitara

Priyanka Chopraએ પતિ નિક જોનસ સાથે રોમેન્ટિક ફોટો કર્યો શેર, પતિ માટે શું લખ્યું પ્રિયંકાએ? જુઓ - સોશિયલ મીડિયા પર ફોલોઅર્સ

બોલિવુડ અને હોલિવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા જોનસ (Priyanka Chopra Jonas) અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી જ એક્ટિવ રહે છે. ત્યારે ફરી એક વાર પ્રિયંકાએ પતિ નિક જોનસ (Nick Jonas) સાથે એક ખૂબ જ સારો ફોટો શેર કર્યો છે, જેમાં બંને એકબીજાના ગળે મળી રહ્યા છે.

Priyanka Chopraએ પતિ નિક જોનસ સાથે રોમેન્ટિક ફોટો કર્યો શેર, પતિ માટે શું લખ્યું પ્રિયંકાએ? જુઓ

author img

By

Published : Aug 5, 2021, 8:36 AM IST

  • અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ (Actress Priyanka Chopra) સોશિયલ મીડિયા (Social Media) પર પતિ નિક જોનસ સાથે શેર કર્યો ફોટો
  • સોશિયલ મીડિયા (Social Media) પર શેર કરેલા ફોટોમાં બંને એકબીજાને ગળે મળી રહ્યા છે
  • પ્રિયંકા ચોપરા જોનસે (Priyanka Chopra Jonas) પતિ નિક જોનસ (Nick Jonas) સાથે ફોટો શેર કરી કેપ્શનમાં લખ્યું હતું કે, તે ઘરે આવી ગયા

નવી દિલ્હીઃ ગ્લોબલ સ્ટાર પ્રિયંકા ચોપરા જોનસ અવારનવાર સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. ત્યારે સોશિયલ મીડિયા પર અત્યારે પ્રિયંકા ચોપરાએ પતિ નિક જોનસ સાથેનો એક રોમેન્ટિક ફોટો શેર કર્યો છે, જે તેના દર્શકો અને ફેન્સને ખૂબ જ પસંદ પડી રહ્યો છે. આ ફોટોમાં બંને એકબીજાને ગળે મળી રહ્યા છે. પ્રિયંકા હંમેશા પોતાની ખાસ પળોને શેર કરવાનું નથી ભૂલતી. એટલે તેણે આ ફોટો શેર કર્યો છે. પ્રિયંકા ચોપરાના સોશિયલ મીડિયા પર ઘણા સારા ફોલોઅર્સ છે.

આ પણ વાંચો- બોલિવુડ અભિનેતા સોનુ સુદ નવા ગીત 'સાથ ક્યા નિભાઓગે'માં જોવા મળશે, 5 ઓગસ્ટે ગીત થશે રિલીઝ

પ્રિયંકાએ નિક સાથે રોમેન્ટિક ફોટો કર્યો શેર

પ્રિયંકા ચોપરા જોનસે નિક જોનસ સાથે આ ફોટો શેર કર્યો છે. તે ખૂબ જ ખાસ છે. કારણ કે, આ ફોટોમાં બંને એકબીજાને હગ કરતા જોવા મળી રહ્યા છે. તો પ્રિયંકાના ચહેરા પર હાસ્ય પણ જોવા મળી રહ્યું છે. આ ફોટોને શેર કરતા પ્રિયંકાએ કેપ્શનમાં લખ્યું હતું કે, તેઓ ઘરે આવી ગયા. જોકે, સોશિયલ મીડિયા પર આ કપલનો ફોટો ખૂબ જ ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે.

આ પણ વાંચો- બોલીવૂડ અભિનેત્રી ઉર્વશી રાઉતેલા ફરી એકવાર પોતાના કપડાંઓના કારણે આવી ચર્ચામાં, વીડિયો કર્યો શેર

પ્રિયંકા પોતાના રેસ્ટોરાં સોનાના કારણે પણ ચર્ચામાં રહે છે

પ્રિયંકા ચોપરા જોનસની ફિલ્મોની વાત કરીએ તો, પ્રિયંકા છેલ્લા ધ વ્હાઈટ ટાઈગરમાં જોવા મળી હતી. પ્રિયંકા ચોપરાનું પોતાનું પ્રોડક્શન હાઉસ છે, જેનું નામ છે પર્પલ પેબલ્સ પિક્ચર્સ. આ પ્રોડક્શન હાઉસ અંતર્ગત વેન્ટિલેટર, સર્વન, પાહુના, ફાયરબેન્ડ, પાની, ધ સ્કાઈ ઈઝ પિન્ક, ધ વ્હાઈટ ટાઈગર જેવી શાનદાર ફિલ્મો રિલીઝ કરવામાં આવી છે. આ ઉપરાંત પ્રિયંકા પોતાના રેસ્ટોરાં સોનાના કારણે પણ ચર્ચામાં રહે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.