ETV Bharat / sitara

નિકના જન્મદિવસ પર પ્રિયંકાએ આપી ખાસ ભેટ - નિક જોનાસના 27માં જન્મદિવસ

મુંબઈ: નિક જોનાસના 27માં જન્મદિવસ પર તેની પત્ની પ્રિયંકા ચોપરાએ ઈસ્ટાગ્રામ અકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. સાથે જ એક વોર્મ અને સ્વીટ મેસેઝ સાથે આ વીડિયોને ખાસ બનાવ્યો છે. આ વાતને સાબિત કરતા આ કપલ્સે પરફેક્ટ બોન્ડને શેર કર્યું છે. પ્રિયંકા ચોપરાએ આ વીડિયો શેર કરીને વધું ખાસ બનાવી દીધું છે.વીડિયોમાં નિકના જીવનના અનેક પાસાઓને આવરી લીધા છે.

nick jonas birthday
author img

By

Published : Sep 17, 2019, 12:45 PM IST

પોતાના મ્યૂઝિક કોન્સર્ટથી લઈ પોતાના પરિવાર સાથેની અમુક તસ્વીરો સાથેનો આ વીડિયો સૌથી શાનદાર ભેટ છે, જે એક પતિ પોતાના જન્મ દિવસ પર આશા રાખે છે.

આ ઉપરાંત વીડિયોમાં મુખ્ય આકર્ષક આ કપલ્સની એક સાથે લેવાયેલી તસ્વીર છે. કાન્સ લૂકથી લઈ પીડીએ સુધીની યાદગાર ક્ષણને સમેટી લઈ આ વીડિયો દ્વારા ખાસ ભેટ આપી છે. અભિનેત્રીએ વીડિયોની સાથે સાથે કેપ્શનમાં લખ્યું છે કે, મારા જીવનનો પ્રકાશ, તમારી સાથે દરેક દિવસ સુંદર છે. તમે દુનિયાની તમામ ખુશીઓ માટે હકદાર છો. મારા દ્વારા સૌથી વધું ઉદાર પ્રેમ મેળવનારા વ્યક્તિ માટે આભાર, મારા થવા માટે ધન્યવાદ. જન્મદિવસ મુબારક જાન. i love u નિક જોનાસ.

નિક જોનાસ હાલમાં પોતાના ભાઈઓ સાથે 'હેપ્પીનેસ બિગિન્સ' ટૂરમાં વ્યસ્ત છે. જ્યારે પ્રિયંકા ચોપરા હાલમાં ટોરંટો ફિલ્મ ફેસ્ટીવલમાં 'ધ સ્કાઈ ઈઝ પિંક'ના વર્લ્ડ પ્રિમિયરમાં જોવા મળી રહી છે.

Intro:Body:

નિકના જન્મદિવસ પર પ્રિયંકાએ આપી ખાસ ભેટ

મુંબઈ: નિક જોનાસના 27માં જન્મદિવસ પર તેની પત્ની પ્રિયંકા ચોપરાએ ઈસ્ટાગ્રામ અકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. સાથે જ એક વોર્મ અને સ્વીટ મેસેઝ સાથે આ વીડિયોને ખાસ બનાવ્યો છે. આ વાતને સાબિત કરતા આ કપલ્સે પરફેક્ટ બોન્ડને શેર કર્યું છે. પ્રિયંકા ચોપરાએ આ વીડિયો શેર કરીને વધું ખાસ બનાવી દીધું છે.વીડિયોમાં નિકના જીવનના અનેક પાસાઓને આવરી લીધા છે.

પોતાના મ્યૂઝિક કોન્સર્ટથી લઈ પોતાના પરિવાર સાથેની અમુક તસ્વીરો સાથેનો આ વીડિયો સૌથી શાનદાર ભેટ છે, જે એક પતિ પોતાના જન્મ દિવસ પર આશા રાખે છે.

આ ઉપરાંત વીડિયોમાં મુખ્ય આકર્ષક આ કપલ્સની એક સાથે લેવાયેલી તસ્વીર છે. કાન્સ લૂકથી લઈ પીડીએ સુધીની યાદગાર ક્ષણને સમેટી લઈ આ વીડિયો દ્વારા ખાસ ભેટ આપી છે. અભિનેત્રીએ વીડિયોની સાથે સાથે કેપ્શનમાં લખ્યું છે કે, મારા જીવનનો પ્રકાશ, તમારી સાથે દરેક દિવસ સુંદર છે. તમે દુનિયાની તમામ ખુશીઓ માટે હકદાર છો. મારા દ્વારા સૌથી વધું ઉદાર પ્રેમ મેળવનારા વ્યક્તિ માટે આભાર, મારા થવા માટે ધન્યવાદ. જન્મદિવસ મુબારક જાન. i love u નિક જોનાસ.

નિક જોનાસ હાલમાં પોતાના ભાઈઓ સાથે 'હેપ્પીનેસ બિગિન્સ' ટૂરમાં વ્યસ્ત છે. જ્યારે પ્રિયંકા ચોપરા હાલમાં ટોરંટો ફિલ્મ ફેસ્ટીવલમાં 'ધ સ્કાઈ ઈઝ પિંક'ના વર્લ્ડ પ્રિમિયરમાં જોવા મળી રહી છે.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.