ETV Bharat / sitara

Ponniyan Selvan 1 Release Date: ઐશ્વર્યા રાયની ફિલ્મ 'પોન્નિયન સેલવાન 1'ની રિલીઝ ડેટ જાહેર, જુઓ ફર્સ્ટ લૂક - પાન ઈન્ડિયા ફિલ્મ

ઐશ્વર્યા રાય બચ્ચનની આગામી ફિલ્મ (Aishwarya Rai Bachchan upcoming film) 'પોન્નિયન સેલ્વન-1'ની રિલીઝ ડેટ (Ponniyan Selvan 1 Release Date) જાહેર કરવામાં આવી છે. નિર્માતાઓએ ફિલ્મના તમામ મુખ્ય કલાકારોના લુકના પોસ્ટર શેર કરીને રિલીઝ ડેટની જાહેરાત કરી છે. ફિલ્મમાંથી અભિનેતા વિક્રમ, જયમ રવિ, કાર્તિ અને શોભિતા ધુલિપાલા લુક સામે આવ્યા છે.

Ponniyan Selvan 1 Release Date: ઐશ્વર્યા રાયની ફિલ્મ 'પોન્નિયન સેલવાન 1'ની રિલીઝ ડેટ જાહેર, જુઓ ફર્સ્ટ લૂક

author img

By

Published : Mar 3, 2022, 11:40 AM IST

ન્યૂઝ ડેસ્ક: સાઉથ એક્ટર વિક્રમ અને ઐશ્વર્યા રાય બચ્ચન સ્ટારર ફિલ્મ (Aishwarya Rai Bachchan upcoming film) 'પોન્નિયન સેલ્વન-1'ની રિલીઝ ડેટ (Ponniyan Selvan 1 Release Date) જાહેર કરવામાં આવી છે. ફેમસ સાઉથ ફિલ્મ ડાયરેક્ટર મણિરત્નમની ફિલ્મ (Mani Ratnam Upcomings Film) આ વર્ષે રિલીઝ થવા જઈ રહી છે. નિર્માતાઓએ ફિલ્મના તમામ મુખ્ય કલાકારોના પોસ્ટર રિલીઝ કરી ફિલ્મની રિલીઝ ડેટ જાહેર કરી દીધી છે. ફિલ્મમાં અભિનેતા વિક્રમ, જયમ રવિ, કાર્તિ અને શોભિતા ધુલિપાલા જેવા કલાકારો છે.

Ponniyan Selvan 1 Release Date: ઐશ્વર્યા રાયની ફિલ્મ 'પોન્નિયન સેલવાન 1'ની રિલીઝ ડેટ જાહેર, જુઓ ફર્સ્ટ લૂક
Ponniyan Selvan 1 Release Date: ઐશ્વર્યા રાયની ફિલ્મ 'પોન્નિયન સેલવાન 1'ની રિલીઝ ડેટ જાહેર, જુઓ ફર્સ્ટ લૂક

જાણો ફિલ્મ વિશે

'પોન્નિયન સેલ્વન-1'ને બે ભાગમાં બનાવવાની યોજના છે. આ ફિલ્મ કલ્કીની ક્લાસિક તમિલ નવલકથા 'પોન્નિયન સેલવાન' (Tamil Story Ponnian Selvan) પર આધારિત છે. કલ્કીએ આ નવલકથા વર્ષ 1995માં લખી હતી. આ ફિલ્મનું નિર્માણ લાયકા પ્રોડક્શન્સ અને મદ્રાસ ટોકીઝ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે, આ ફિલ્મ આ વર્ષે 30 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રીલિઝ થવા જઈ રહી છે. ફિલ્મના તમામ મુખ્ય પાત્રોનો ફર્સ્ટ લુક જોયા બાદ ફિલ્મ જોવા માટે ચાહકોમાં હલચલ મચી ગઈ છે.

આ પણ વાંચો: Film Pathan Annonced: શાહરૂખ ખાન 4 વર્ષ બાદ આપશે અન્ય એક્ટરોને ટક્કર, YRFએ ફિલ્મ 'પઠાણ'ની કરી જાહેરાત

જાણો ફિલ્મના બજેટ વિશે

'પોન્નિયન સેલવાન-1'ની સ્ટોરી 10મી સદીમાં ચોલ સામ્રાજ્યમાંથી લેવામાં આવી છે. ફિલ્મનું બજેટ 500 કરોડ રૂપિયા હોવાની ચર્ચા છે. ફિલ્મમાં ઐશ્વર્યા રાયના પાત્રનું નામ નંદિની છે.

ફિલ્મનું શુચિંગ મોટા શહેરમાં કરાયુ

'પોન્નિયન સેલ્વન' એક પાન ઈન્ડિયા ફિલ્મ (Pan India Films) છે, જે તમિલ, હિન્દી, તેલુગુ, મલયાલમ અને કન્નડ ભાષાઓમાં રિલીઝ થશે. ફિલ્મનું શૂટિંગ દેશના ઘણા રાજ્યોના સુંદર શહેરોમાં કરવામાં આવ્યું છે અને તેના માટે મોટા સેટ પણ તૈયાર કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો: Radhe Shyam Trailer: રાધે-શ્યામે ટ્રેલર રિલીઝ, ફેન્સની રાહનો આવ્યો અંત

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.