ETV Bharat / sitara

કરીના કપૂર ખાનના નાના પુત્ર જેહનો ફોટો વાયરલ - Instagram fan page

બોલિવૂડ એક્ટ્રેસ કરીના કપૂર ખાન (Kareena Kapoor Khan) આજકાલ તેની બુક 'પ્રેગ્નન્સી બાઇબલ' (Pregnancy Bible)માટે ચર્ચામાં છે. આ દરમિયાન તેના નાના પુત્ર જેહ(Jeh)ની તસવીર સામે આવી છે.

kareena
કરીના કપૂર ખાનના નાના પુત્ર જેહનો ફોટો વાયરલ
author img

By

Published : Jul 16, 2021, 2:20 PM IST

  • કરીના કપૂર ખાનના નાના પૂત્રની તસવીર વાયરલ
  • પ્રેગ્નન્સી બાઇબલ પુસ્તકને લઈને કરીના વિવાદમાં
  • ફેનપેજ દ્વારા ફોટો શેર કરવામાં આવ્યો

નવી દિલ્હી: બોલીવુડ અભિનેત્રી કરીના કપૂર ખાન (Kareena Kapoor Khan) હંમેશાં કોઈના કોઈ કારણથી ચર્ચામાં રહે છે. હાલમાં તે તેના પુસ્તક 'પ્રેગ્રેન્સી બાઇબલ' (Pregnancy Bible)વિશે ચર્ચામાં છે. આ પુસ્તકનાં શીર્ષકને લઇને ઘણા વિવાદ છે. આ દરમિયાન તેના નાના પુત્ર જેહની તસવીર સામે આવી છે.

પુસ્તકના શિર્ષકને લઈને વિવાદ

કરીના કપૂર ખાને તાજેતરમાં જ પોતાનું પુસ્તક 'પ્રેગ્નેન્સી બાઇબલ' લોન્ચ કર્યું છે. હવે તે દરમિયાન, તેનો નાનો પુત્ર જેહની એક તસવીર સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ છે.

ફેનપેજ પર જેહનો ફોટો શેર

આ ફોટો કરીનાના ફેનપેજ દ્વારા તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. ફેન પેજે દાવો કર્યો છે કે તસવીરમાં પહેલો ફોટો તૈમૂરનો છે અને બીજો ફોટો જેહનો છે. હવે આ તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

લોકો કરી રહ્યા છે કોમેન્ટ

તસવીર શેર કરતા તેણે કેપ્શનમાં લખ્યું, 'અમે તેમના પુસ્તકના કેટલાક અનસીન તેવા ફોટા જોઈને ખૂબ ઉત્સાહિત છીએ. પહેલો ફોટો તૈમૂરનો છે અને બીજો જેહનો છે. તેના પુસ્તકનું પ્રી-ઓર્ડર કરો. ફોટો જોયા પછી ચાહકો સતત કોમેન્ટ કરી રહ્યા છે. એટલું જ નહીં, આ ફોટો પર લોકો જેહને તૈમૂરની જેમ ક્યૂટ જણાવી રહ્યા છે. ફેબ્રુઆરીમાં પોતાના બીજા સંતાનને જન્મ આપનારી કરિનાએ આ પુસ્તકને તેમનું ત્રીજું બાળક ગણાવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.