ETV Bharat / sitara

અભિનેત્રી પાયલ ઘોષને હળવો તાવ હોવાથી કરાવ્યો રિપોર્ટ, રિપોર્ટમાં આવ્યું કે.... - પાયલ ઘોષ ન્યૂઝ

બૉલીવુડ અભિનેત્રી પાયલ ઘોષને હળવો તાવ હોવાથી ટેસ્ટ કરાવ્યો હતો. જો કે તે કોરોનાનો શિકાર નથી બન્યા પણ મેલેરિયાથી પીડાઈ રહ્યાં છે. તેમણે કહ્યું મારુ મનોબળ સારું છે હું જલદી સ્વસ્થ થઈ જઈશ.

Etv Bharat
payal ghosh
author img

By

Published : May 2, 2020, 7:18 PM IST

મુંબઈઃ હાલ દેશમાં કોરોના વાઈરસ દહેશત મચાવી રહ્યો છે. ત્યારે સૌ કોઈમાં કોરોનાને લઈ ભય છે. આ દરમિયાન બૉલીુવડ અભિનેત્રી પાયલ ઘોષ મેલેરિયાનથી પીડાઈ રહી છે. આ અંગે જાણ કરતાં પાયલે કહ્યું કે તેની ઈચ્છાશક્તિ મજબૂત છેે, તે જલ્દી સ્વસ્થ થઈ જશે.

પાયલે સોશિયલ માડિયાના માધ્યમથી જણાવ્યું કે, 'મને કેટલાક દિવસો પહેલા બેચેનીનો અનુભવ થઈ રહ્યો હતો અને માથામાં દુઃખાવો થતો હતો. મને લાગ્યુ કે હળવો તાવ છે. પરંતુ મને વિશ્વાસ હતો કે આ કોવિડ-19 નથી, કારણ કે તેનાથી બચવા હું ખુબ જ સાવચેતી રાખી રહી હતી. પરંતુ મારો પરિવાર ચિંતિત છે. બાદમાં ટેસ્ટ કરાવ્યો તો મેલેરિયા હોવાનું સામે આવ્યું.'

આ કડીમાં આગળ પાયલે કહ્યું કે, 'હું જલ્દી સાજી થઈ જઈશ. મારી ઈચ્છાશક્તિ મજબૂત છે. કમનસીબે હું હાલ પીડામાંથી પસાર થઈ રહી છું. મને આશા છે કે આ મહામારી જલ્દી અટકી જશે અને ફરી આપણું સામાન્ય જીવન શરૂ થઈ જશે.'

લોકડાઉનના સમયમાં તે પોતાના પરિવાર સાથે સમય વિતાવી રહી છે. આ સાથે જ તેમમે અગાઉ છોડને પાણી પાતો ફોટો શેર કર્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.