ETV Bharat / sitara

સાઈના નેહવાલ બાયોપિક: પરિણીતીએ ટ્રીટમેન્ટ વીડિયો શેર કર્યો - bollywood news

મુંબઈ: પ્રખ્યાત બેડમિન્ટન ખિલાડી સાઈના નેહવાલની બાયોપિકના શૂટિંગ દરમિયાન પરિણીતી ચોપરા ઈજાગ્રસ્ત થઇ હતી. અભિનેત્રી તેનો ઈલાજ કરાવી રહી છે. પોતાના ટ્રીટમેન્ટ સેશનનો વીડિયો પરિણીતીએ સોશિયલ મીડિયામાં પણ શેર કર્યો છે.

સાઈના નેહવાલ બાયોપિક: પરિણીતીએ શેર કર્યો ટ્રીટમેન્ટ વિડીયો
author img

By

Published : Nov 17, 2019, 10:27 AM IST

બોલીવુડ અભિનેત્રી પરિણીતી ચોપરાએ થોડા જ દિવસોમાં સાજા થઇ જવાની ઈચ્છા વ્યક્ત કરી છે. જેથી તે ફરીથી બેડમિન્ટન રમવાનું શરૂ કરી શકે. પરિણીતીએ તેના ટ્વિટર હૅન્ડલ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે તેની ફિઝિયોથેરાપિસ્ટ અપૂર્વાની દેખરેખમાં કસરત કરી રહી છે. અભિનેત્રીએ કેપશનમાં લખ્યું છે, "મારુ આખું શરીર જકડાઈ ગયું છે. મારુ ધ્યાન રાખવા માટે મારી ફિઝિયોથેરાપિસ્ટ અપૂર્વાનો ખુબ ખુબ આભાર."

  • Recovery Day 1. My whole body is stiff and tight 😩 Thanks my physiotherapist Apoorva for taking care of me 💕 pic.twitter.com/Ffealja0yH

    — Parineeti Chopra (@ParineetiChopra) November 16, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

પરિણીતી ચોપરા તેની આગામી ફિલ્મ માટે ખુબ જ મહેનત કરી રહી છે. સાઈનાનાં પાત્રને સંપૂર્ણ રીતે ન્યાય આપી શકે તે માટે તેણે સાઈના સાથે તેના ઘરે પણ સમય વ્યતીત કર્યો હતો. તેની પહેલા 'ધ ગર્લ ઓન ધ ટ્રેન'નું પણ શૂટિંગ તેણે લંડનમાં સમાપ્ત કર્યું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.