મુંબઈ : પંકજ ત્રિપાઠી એક વર્સેટાઈલ એક્ટર છે. તે દરેક શૉટ બહુ ગંભીરતાપૂર્વક આપે છે. પ્રખ્યાત વેબ-શો 'મિર્ઝાપુર'માં કાલીન ભૈયા અને 'સેક્રેડ ગેમ્સ'માં ગુરુજીના કિરદારથી પંકજ ત્રિપાઠી ચર્ચામાં રહ્યાં છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
પંકજને પૂછવામાં આવ્યું કે, કાલીન ભૈયા અને ગુરુજી આ બંનેમાંથી એ કયા પાત્રની પસંદગી કરશે.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
પંકજ ત્રિપાઠીએ કહ્યું કે, 'બંને કિરદાર બહુ મહત્વના હતા. ગુરુજી માટે રિસર્ચ કરવુ પડ્યું હતું. પરંતુ કાલીન ભૈયાનું પાત્ર ભજવવું એ મારા માટે સહજ હતું, કેમ કે પૂર્વાંચલમાં વિતાવેલા દિવસોમાં હું એ પ્રકારની ઘટનાઓ જોઈ ચૂક્યો હતો. જો કે, બંનેમાંથી કોઈ એકની પસંદગી કરવી એ મારા માટે મુશ્કેલ છે. કેમ કે, આ બંને સંતાનોમાંથી કોઈ એકની પસંદગી કરવા જેવું છે.'
- " class="align-text-top noRightClick twitterSection" data="
">