ETV Bharat / sitara

‘પાગલપંતી’ ફિલ્મના કેરેક્ટર્સનો ફર્સ્ટ લુક પોસ્ટર્સ થયો રિલીઝ - Pagalpanti posters

મુંબઈ: મલ્ટિસ્ટારર ફિલ્મ ‘પાગલપંતી’ના કેરેક્ટર્સનો ફર્સ્ટ લુક પોસ્ટર્સ રિલીઝ થઈ ગયા છે. રોમેન્ટિક કોમેડી-ડ્રામાથી છલોછલ ફિલ્મ ‘પાગલપંતી’ માં જ્હોન અબ્રાહમ, ઈલિયાના ડિ'ક્રુઝ અને અનિલ કપૂર દેખાશે.

Pagalpanti posters
author img

By

Published : Oct 18, 2019, 7:31 PM IST

આ ફિલ્મની સ્ટારકાસ્ટમાં જ્હોન અબ્રાહમ, અનિલ કપૂર, ઇલિયાના ડિ'ક્રુઝ ઉપરાંત અર્શદ વારસી, ક્રિતી ખરબંદા, ઉર્વશી રૌતેલા અને પુલકિત સમ્રાટ પણ સામેલ છે. આ ફિલ્મને ભૂષણ કુમાર, કુમાર મંગત અને અભિષેક પાઠક દ્વારા પ્રોડ્યૂસ કરવામાં આવી છે. આ ફિલ્મ 22 નવેમ્બરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.