ETV Bharat / sitara

Oscar 2022: ઓસ્કરમાં લતા મંગેશકર અને દિલીપ કુમારને ન અપાઇ શ્રદ્ધાંજલિ, ચાહકો આક્રોશમાં - Social Media

સુર સામ્રાજ્ઞી લતા મંગેશકર અને સિનેમાના વિખ્યાત અભિનેતા દિલીપ કુમારને 94માં એકેડેમી એવોર્ડ્સ (Oscar 2022) ના 'ઈન મેમોરિયમ' વિભાગમાં યાદ કરવામાં ન આવ્યાં. આવા સંજોગોમાં તેમના ફેન્સે સોશિયલ મીડિયા (Social Media) પર ગુસ્સો ઠાલવ્યો છે.

Oscar 2022: ઓસ્કરમાં લતા મંગેશકર અને દિલીપ કુમારને ન અપાઇ શ્રદ્ધાંજલિ, ચાહકો આક્રોશમાં

author img

By

Published : Mar 28, 2022, 7:17 PM IST

લોસ એન્જિલિસ: બ્રિટિશ એકેડેમી ફિલ્મ એન્ડ ટેલિવિઝન એવોર્ડ્સ (BAFTA Award 2022) એ આ મહિનાની શરૂઆતમાં સ્વર્ગસ્થ લતા મંગેશકર અને દિલીપ કુમારને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી, જ્યારે 2022ના ઓસ્કર (Oscar 2022) સમારોહમાં ભારતીય સિનેમાંના આ બે દિગ્ગજ કલાકારોને યાદ કરવામાં આવ્યાં ન હતાં.

સોશિયલ મીડિયા પર ફેન્સનો ગુસ્સેલો અવતાર: 2021માં ઓસ્કરમાં અભિનેતા ઇરફાન ખાન, ઋષિ કપૂર, સુશાંત સિંહ રાજપૂત અને ઓસ્કર વિજેતા કોસ્ચ્યુમ ડિઝાઇનર ભાનુ અથૈયાને તેના શ્રદ્ધાંજલિ વિભાગમાં સામેલ કરવામાં આવ્યા હતા. આ સંજોગોમાં દિલીપ કુમાર અને લતા મંગેશકર જેવા હિન્દી સિનેમાના દિગ્ગજોને શ્રદ્ધાંજલિ ન આપવા બદલ ચાહકો સોશિયલ મીડિયા (Social Media) પર પોતાનો ગુસ્સો ઠાલવી રહ્યા છે.

ઈન મેમોરીયમ' વિભાગમાં આ નામોને યાદ કરાયા: સિડની પોઇટિયર, બેટી વ્હાઇટ, કાર્માઇન સેલિનાસ, ઓલિવિયા ડુકાકિસ, વિલિયમ હર્ટ, નેડ બીટી, પીટર બોગદાનોવિચ, ક્લેરેન્સ વિલિયમ્સ III, માઈકલ કે વિલિયમ્સ, જીન-પોલ બેલમોન્ડો, સેલી કેલરમેન, યવેટે મિમેક્સ, સોની ચિબા, સાગિનો ગ્રાન્ટ, ડોરોથી જેવા કલાકારો અહીંના ડોલ્બી થિયેટરમાં આયોજિત એક કાર્યક્રમમાં 'ઈન મેમોરીયમ' વિભાગમાં આ નામોને યાદ કરી તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

આ પણ વાંચો: Chitra Bharti Film Festival 2022: ચિત્ર ભારતી ફિલ્મ ફેસ્ટવિલમાં 'ધ કાશમીર ફાઇલ્સના ડિરેક્ટર'નું કરાયું સન્માન

જાણો આ વિગત: "વેસ્ટ સાઇડ સ્ટોરી"ના પ્રસિધ્ધ સંગીતકાર-ગીતકાર સ્ટીવન સોન્ડહાઇમ, સિનેમેટોગ્રાફર હેલા હચિન્સ, નિર્માતા જેરોમ હેલમેન, ડેવિડ એચ. ડીપાટી, માર્થા ડી લોરેન્ટીસ, બ્રાયન ગોલ્ડનર, ઇરવિન ડબલ્યુ. યંગ, એલન લોર્ડ જૂનિયર, "સુપરમેન" ડિરેક્ટર રિચર્ડ ડોનર, અન્ય હસ્તીઓ 'ઘોસ્ટબસ્ટર્સ'ના નિર્માતા ઈવાન રીટમેન, કોસ્ચ્યુમ ડિઝાઈનર ઈએમઆઈ વાડા, દિગ્દર્શકો જીન-માર્ક વેલી, લીના વેર્ટમુલ્લર, ડગલસ ટ્રમ્બુલ, ફેલિપ કજાલ, વિઝ્યુઅલ ઈફેક્ટ સુપરવાઈઝર રોબર્ટ બ્લેક, બિલ ટેલર સહિત સિનેમા જગતના લોકોને પણ યાદ કરવામાં આવ્યાં હતા.

આ પણ વાંચો: Oscars 2022 : જાણો ઓસ્કર 2022 સમારોહમાં ભારતના નામ, જૂઓ લિસ્ટ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.