ETV Bharat / sitara

Oscar 2022: એક સવાલના જવાબે તમિલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જગાવી આશા - મરાક્કર: અરબીકાદલિંટે સિમ્હમ

એકેડેમી ઓફ મોશન પિક્ચર આર્ટસ એન્ડ સાયન્સે (Academy Of Motion Pictures Arts and Science) ઓસ્કર 2022 (Oscar 2022) નોમિનેશનની યાદી જાહેર કરવાના હવે માત્ર ગણતરીના કલાકો બાકી છે, રોટન ટોમેટોઝના એડિટર જેક્લીન કોલીએ એક ટ્વીટ કરી તમિલ કોર્ટરૂમ ડ્રામા જય ભીમને બેસ્ટ ફિલ્મની શ્રેણીમાં આવાની આશા વ્યક્ત કરી છે.

Oscar 2022: એક સવાલના જવાબે તમિલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જગાવી આશા

author img

By

Published : Feb 8, 2022, 3:04 PM IST

ચેન્નાઈ: રોટન ટોમેટોઝના સંપાદક જેક્લીન કોલી દ્વારા કરવામાં આવેલા ટ્વિટએ આશા જગાવી છે કે, દિગ્દર્શક થા સે જ્ઞાનવેલનું વિવેચકો દ્વારા વખાણાયેલા તમિલ કોર્ટરૂમ ડ્રામા જય ભીમ, જેમાં અભિનેતા સુર્યા છે, તે 94મા એકેડેમી એવોર્ડ નોમિનેશનમાં (Oscar 2022) સ્થાન મેળવી શકે તેવી અપેક્ષા છે. આજે મંગળવારે યાદી જાહેર કરવામાં આવશે.

એક સવાલના જવાબે જગાવી આશા

એકેડેમી ઓફ મોશન પિક્ચર આર્ટસ એન્ડ સાયન્સ (Academy Of Motion Pictures Arts and Science) ઓસ્કર નોમિનેશનની તેની યાદી જાહેર કરે તેને હવે માત્ર કલાકો જ બાકી છે, ન્યુ યોર્ક ટાઇમ્સ એવોર્ડ સીઝનના લેખક કાયલ બુકાને જેકલીન કોલીને ટ્વીટ કરી એક પ્રશ્ન કર્યો છે. તેને સવાલ કર્યો છે કે, "કાલે સવારે કયું ઓસ્કાર નોમિનેશન તમારા તરફથી સૌથી મોટી પ્રતિક્રિયા પેદા કરી શકે છે?"

આ પણ વાંચો: Moonmoon Dutta arrested: મુનમુન દત્તાની કરાઇ ધરપકડ, જાણો કારણ..

તમિલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જાગી આશા

કોલીએ જવાબમાં કહ્યું, બેસ્ટ પિકચર છે જય ભીમ અને કહ્યું વિશ્વાસ કરો." કોલીના આ જવાબથી તમિલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક આશા જાગી છે. કોલીના ટ્વીટનો જવાબ આપતા રાજસેકરે કહ્યું, "આભાર, અમારા માટે આનો અર્થ ઘણો છે!" જય ભીમ ઉપરાંત, પ્રિયદર્શનની મલયાલમ પીરિયડ ડ્રામા મરાક્કર: અરબીકાદલિંટે સિમ્હમ (Marakkar: Lions of the Arabian Sea), જેમાં મોહનલાલ મુખ્ય ભૂમિકામાં છે, તે પણ આ વર્ષના એકેડેમી એવોર્ડ્સ માટે લાયક 276 ફિલ્મોની યાદીમાં છે.

ઇવેન્ટ 27 માર્ચ રવિવારના રોજ ડોલ્બી થિયેટરમાં યોજાશે

ઓસ્કર 2022 નામાંકન માટેનું મતદાન 27 જાન્યુઆરીથી શરૂ થયું અને 1 ફેબ્રુઆરી પૂર્ણ થયું હતું. 94મા એકેડેમી એવોર્ડ માટેના નામાંકનોની જાહેરાત મંગળવારે, 8 ફેબ્રુઆરીએ કરવામાં આવશે. જણાવીએ કે આ ઇવેન્ટ 27 માર્ચ રવિવારના રોજ ડોલ્બી થિયેટરમાં યોજાશે. હોલીવુડ અને અમેરિકન નેટવર્ક ABC અને વિશ્વના 200થી વધુ પ્રદેશોમાં ટેલિવિઝન કરવામાં આવશે

આ પણ વાંચો: Pravin kumar Sobti Passed Away: ''મહાભારત'માં ભીમનું પાત્ર ભજવનાર પ્રવીણ કુમારે 74 વર્ષની વયે દુનિયાને કહ્યું 'અલવિદા'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.