ETV Bharat / sitara

વિવેક ઓબોરોયના વિવાદાસ્પદ ટ્વિટ પર ઓમંગ કુમારે આપી પ્રતિક્રિયા, જાણો શું કહ્યું - Gujarat

મુંબઇ : વિવેક ઓબોરોયએ ઐશ્વર્યા રાય બચ્ચનને લઇ વિવાદાસ્પદ મીમ સોમવારના રોજ ટ્વિટ કરી શેર કર્યું હતું.સોશિયલ મીડિયા પર સેલિબ્રિટીથી લઇ સામાન્ય લોકોએ પણ વિવેક ઓબોરોયેને ટ્રોલ કર્યા હતા.

ફાઇલ ફોટો
author img

By

Published : May 22, 2019, 11:17 AM IST

આ સાથે જ રાષ્ટ્રીય મહિલા આયોગે પણ આ બાબતને ધ્યાનમાં લીધું હતું. શરૂઆતમાં માફી માંગવાની ના પાડતા વિવેક આબોરોયે બુધવારે આ બાબતે માંફી માંગી હતી તો તેણે આ ટ્વિટ ડિલીટ કર્યું હતું. તો હવે PM મોદીની બાયોપિકના ડાયેરેકટર ઓમંગ કુમારે વિવેક ઓબોરોયના આ વિવાદાસ્પદ મીમ પર પ્રતિક્રિયા આપી હતી.

પત્રકાર પરિષદ દરમિયાન ઓમાંગ કુમારે કહ્યું કે ટ્વિટ ડિલીટ કરી દીધુ, માફી પણ માંગી લીધી, આ એક મજાક હતું. ક્યારેક ક્યારે આપને લાગે છે કે આ રોચક છે તેથી તેને શેર કરવું જોઇએ. પણ કોઇને મજાક લાગે છે તો કોઇને નથી લાગતો. લોકોએ આના પર વાંધો ઉપાડયો તો વિવેકે આ ટ્વિટ ડિલીટ કરી દીધી અને તેણે માફી પણ માંગી લીધી.

મીમને ત્રણ ભાગમાં બનાવામાં આવ્યો હતો જેમા એકમાં ઓપિનિયન પોલ , Exit Poll, અને પરિણામ, આમ ત્રણ ભાગમાં રાખવામાં આવ્યો હતો. ઓપિનિયન પોલમાં ઐશ્વર્યા સલમાનની સાથે જોવા મળી હતી. EXIT POLLમાં વિવેક ઓબોરોય સાથે તો પરિણામમાં અભિષેક બચ્ચન સાથે આરાઘ્યા પણ જોવા મળી હતી.

Intro:Body:

httpswww.etvbharat.comhindidelhisitaracinemaomung-spoke-on-vivek-controversial-tweet-2-2na20190522083738645

विवेक ओबेरॉय के विवादित ट्वीट पर ओमंग कुमार का रिऐक्शन!....

विवेक ओबेरॉय ने ऐश्वर्या राय बच्चन को लेकर विवादित मीम सोमवार को ट्विटर पर रीशेयर किया था. सोशल मीडिया पर सिलेब्रिटी से लेकर आम यूजर्स ने विवेक ओबेरॉय को खरी खोटी सुनाई

मुंबई : बॉलीवुड एक्टर विवेक ओबेरॉय ने ऐश्वर्या राय बच्चन को लेकर विवादित मीम सोमवार को ट्विटर पर रीशेयर किया था. इसके बाद तो हंगामा मच गया. सोशल मीडिया पर सिलेब्रिटी से लेकर आम यूजर्स ने विवेक ओबेरॉय को खरी खोटी सुनाई.

इसके साथ ही राष्ट्रीय महिला आयोग ने भी मामले को संज्ञान में लिया. शुरुआत में माफी मांगने से मना कर रहे विवेक ओबेरॉय ने बुधवार को इस पर माफी मांग ली और ट्वीट को डिलीट कर दिया. वहीं अब पीएम नरेंद्र मोदी का बायॉपिक के डायरेक्टर ओमंग कुमार ने विवेक ओबेरॉय के विवादित मीम पर प्रतिक्रिया दी है.

प्रेस कॉन्फ्रेंस के दौरान ओमंग कुमार ने कहा कि डिलीट कर दिया, मांफी मांग ली, गलती से हो गया. यह एक मजाक था. कभी कभी आपको लगता है कि यह मजेदार है और इसे शेयर करना चाहिए, पर किसी को फनी लगता है तो किसी को नहीं लगता है. लोगों ने इस पर आपत्ति जताई तो उन्होंने डिलीट कर दिया, सॉरी बोल रहा है. कुछ भी बड़ा नहीं है... हो गया, हो गया.

मीम को तीन हिस्सों- ऑपिनियन पोल, एग्जिट पोल और रिजल्ट (नतीजे) में बंटा था. ऑपिनियन पोल में ऐश्वर्या सलमान के साथ नजर आ रही थीं. एग्जिट पोल में विवेक ओबेरॉय के साथ और नतीजों में वह अभिषेक बच्चन और आराध्या के साथ नजर आ रही थीं.

===================================================================================

વિવેક ઓબોરોયના વિવાદાસ્પદ ટ્વિટ પર ઓમંગ કુમારે આપી પ્રતિક્રિયા

Omne Kumar comment on Vivek Oberoi controversial tweet

Omne Kumar , Vivek Oberoi  , controversial tweet , tweet  ,Mumbai ,Gujarat,Gujaratinews

મુંબઇ : વિવેક ઓબોરોયએ ઐશ્વર્યા રાય બચ્ચનને લઇ વિવાદાસ્પદ મીમ સોમવારના રોજ ટ્વિટ કરી શેર કર્યું હતું.સોશિયલ મીડિયા પર સેલિબ્રિટીથી લઇ સામાન્ય લોકોએ પણ વિવેક ઓબોરોયેને ટ્રોલ કર્યા હતા.

આ સાથે જ રાષ્ટ્રીય મહિલા આયોગે પણ આ બાબતને ધ્યાનમાં લીધું હતું. શરૂઆતમાં માફી માંગવાની ના પાડતા વિવેક આબોરોયે બુધવારે આ બાબતે માંફી માંગી હતી તો તેણે આ ટ્વિટ ડિલીટ કર્યું હતું.  તો હવે PM મોદીની બાયોપિકના ડાયેરેકટ ઓમંગ કુમારે વિવેક ઓબોરોયના આ વિવાદાસ્પદ મીમ પર પ્રતિક્રિયા આપી હતી.

પત્રકાર પરિષદ દરમિયાન ઓમાંગ કુમારે કહ્યું કે ટ્વિટ ડિલીટ કરી દીધુ, માફી પણ માંગી લીધી, આ એક મજાક હતું.ક્યારેક ક્યારે આપને લાગે છે કે આ રોચક છે તેથી તેને શેર કરવું જોઇએ. પણ કોઇને મજાક લાગે છે તો કોઇને નથી લાગતો. લોકોએ આના પર વાંધો ઉપાડયો તો વિવેકએ આ ટ્વિટ ડિલીટ કરી દીધું તેણે માફી પણ માંગી લીધી.   

મીમને ત્રણ ભાગમાં બનાવામાં આવ્યો હતો જેમા એકમાં ઓપિનિયન પોલ , Exit Poll, અને પરિણામમાં આમ ત્રણ ભાગમાં રાખવામાં આવ્યો હતો. ઓપિનિયન પોલમાં ઐશ્વર્યા સલમાનની સાથે જોવા મળી હતી. EXIT POLLમાં વિવેક ઓબોરોય સાથે તો પરિણામમાં અભિષેક બચ્ચન સાથે આરાઘ્યા પર જોવા મળી હતી.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.