ETV Bharat / sitara

Nora Guru At Goa Beach: નોરા ફતેહી અને ગુરુ રંધાવા ગોવા બીચ પર એકસાથે

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી આ ગોસિપ તસવીરો ગોવાના બીચની છે. આ તસવીરોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે નોરા ફતેહી પ્રખ્યાત પંજાબી સિંગર ગુરુ રંધાવા (nora fatehi and guru randhava) સાથે બીચ પર વોક કરતી જોવા મળી (Nora Guru At Goa Beach) રહી છે. શું નોરા ફતેહીને ગુરુ રંધાવાના રૂપમાં પાર્ટનર મળી ગયો છે?

http://10.10.50.90:6060///finaloutc/english-nle/finalout/13-December-2021/13889824_1.png

author img

By

Published : Dec 13, 2021, 1:24 PM IST

Updated : Dec 13, 2021, 2:28 PM IST

  • નોરા ફતેહી સિંગર ગુરુ રંધાવા સાથે બીચ પર વોક કરતી જોવા મળી
  • તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ, ફેન્સએ કહ્યું- લગ્ન ક્યારે છે?
  • યુઝર્સ આ તસવીરો પર પોતાના મન મુજબ વાતો ફેલાવી રહ્યા છે

ન્યુઝ ડેસ્ક: બોલિવૂડની ફેમસ ડાન્સર ગર્લ નોરા ફતેહીના ડાન્સ અને સુંદરતા પર દરેક લોકો ફિદા છે. નોરા જ્યારે પણ રસ્તાઓ પર આવે છે, ત્યારે તેને જોવા લોકોની લાઈનો લાગી જાય છે. નોરા માટે સોશિયલ મીડિયા પર વાયરલ થવું સામાન્ય બની ગયું છે. આ વખતે ફરી એકવાર નોરા ફતેહી લોકોની નજરમાં(nora fatehi goa beah) આવી છે. નોરા ગોવા બીચ (nora fatehi and guru randhava) પર એક પ્રખ્યાત પંજાબી સિંગર સાથે જોવા મળી(Nora Guru At Goa Beach) હતી. હવે એવી અટકળો ચાલી રહી છે કે નોરા ફતેહીને તેનો પાર્ટનર (nora guru) મળી ગયો છે.

Nora Guru At Goa Beach: નોરા ફતેહી અને ગુરુ રંધાવા ગોવા બીચ પર એકસાથે
Nora Guru At Goa Beach: નોરા ફતેહી અને ગુરુ રંધાવા ગોવા બીચ પર એકસાથે

તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી આ ગોસિપ તસવીરો ગોવાના બીચની છે. આ તસવીરોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, નોરા ફતેહી પ્રખ્યાત પંજાબી સિંગર ગુરુ રંધાવા સાથે બીચ પર વોક કરતી જોવા મળી રહી છે. શું નોરા ફતેહીને ગુરુ રંધાવામાં પાર્ટનર મળી ગયો છે? કારણ કે આ તસવીરો વાયરલ થયા બાદ હવે આ બંને વિશે સોશિયલ મીડિયા પર આવી જ વાતો કરવામાં આવી રહી છે.

આગામી ગીતના શૂટિંગ માટે ગોવા બીચ પર પહોચ્યાં

ગુરુ રંધાવા અને નોરા ફતેહીની જોડી હિટ પંજાબી ગીત 'નચ મેરી રાની'માં જોવા મળી હતી. ત્યાર બાદ, એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, બંને તેમના આગામી ગીતના શૂટિંગ માટે ગોવા બીચ પર પહોંચી ગયા છે. જો કે હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

અજબ યુઝર્સના ગઝબ રીએક્શન

સોશિયલ મીડિયા યુઝર્સ આ તસવીરો પર પોતાના મન મુજબ વાતો ફેલાવી રહ્યા છે. ફેન્સ પૂછી રહ્યા છે કે, બંને ક્યારે લગ્ન કરવા જઈ રહ્યા છે? કેટલાક યૂઝર્સ તો બંનેના અફેરના સમાચારને અફવા કહી રહ્યાં છે, તો કેટલાક યુઝર્સનું એવું પણ કહેવું છે કે, ગુરુ રંધાવા હાલ સલમાન ખાનના દબંગ ટૂરને કારણે સાઉદી અરેબિયામાં છે.

આ પણ વાંચો:

Katrina Kaif and Vicky Kaushal wedding Photos: ઇસાબેલ કૈફે વિક્કી કૌશલને પીઠી લગાવતી તસ્વીરો કરી શેર

film Brahmastra: કરણ જોહરે કહ્યું કે બ્રહ્માસ્ત્ર મોશન પોસ્ટર 15 ડિસેમ્બરે લોન્ચ થશે

Last Updated : Dec 13, 2021, 2:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.