ETV Bharat / sitara

Nora Fatehi On Instagram Account: ઇન્સ્ટા ક્વીને ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ડિલીટ કરવા વિશે કર્યો ખુલાસો - ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક

નોરા ફતેહીનું ઈન્સ્ટા એકાઉન્ટ (Nora Fatehi Instagram Account) શો ના થતા ચાહકોની બેચેની વધી ગઈ હતી. હવે ફરી એકવાર નોરાના ચાહકોના ચહેરા પર ખુશી જોવા મળી રહી છે. જેનું કારણ ખુદ અભિનેત્રીએ સોશિયલ મીડિયા (Social Media) પર આવીને આપ્યું છે. નોરાએ તેની ઇન્સ્ટા સ્ટોરી પર એકાઉન્ટ ઉપલબ્ધ નહી હોવાનું કારણ જણાવ્યું છે.

Nora Fatehi Instagram Account: ઇન્સ્ટા ક્વીને ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ડિલીટ કરવા વિશે કર્યો ખુલાસો

author img

By

Published : Feb 5, 2022, 12:43 PM IST

Updated : Feb 5, 2022, 1:30 PM IST

હૈદરાબાદઃ બોલિવૂડની આઈટમ ગર્લ નોરા ફતેહીનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ (Nora Fatehi Instagram Account) ડિલીટ કરવાના સમાચાર શુક્રવારે મળ્યા હતા. હવે અભિનેત્રીનું ઈન્સ્ટા એકાઉન્ટ શનિવારે રિસ્ટોર કરવામાં આવ્યું છે. એક્ટ્રેસનું ઈન્સ્ટા એકાઉન્ટ શો ન થવાથી ફેન્સની બેચેની વધી ગઈ હતી, ત્યારે ફરી એકવાર નોરાના ચાહકોના ચહેરા પર ખુશી જોવા મળી રહી છે. અભિનેત્રીએ સોશિયલ મીડિયા (Social Media) પર એકાઉન્ટ ડિલીટ વિશે ખુલાસો કર્યો છે.

નોરાનો ઇન્સ્ટા સ્ટોરી પર એકાઉન્ટ વિશે ખુલાસો

નોરાએ તેની ઇન્સ્ટા સ્ટોરી પર એકાઉન્ટ વિશે ખુલાસો કર્યો છે. નોરાએ તેની ઈન્સ્ટા સ્ટોરીમાં લખ્યું, 'સોરી મિત્રો, મારું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક કરવાનો પ્રયાસ કરાયો હતો, સવારથી કોઈ મારું એકાઉન્ટ હેક કરવાનો પ્રયાસ કરી રહ્યું હતું, મારી સમસ્યાને ઉકેલવા માટે ઈન્સ્ટાગ્રામ ટીમનો આભાર.' જણાવીએ કે, નોરાનું ઈન્સ્ટાગ્રામ રિસ્ટોર થવાથી ફેન્સની ખુશીનો ઠેકાણું નથી.

Nora Fatehi Instagram Account: ઇન્સ્ટા ક્વીને ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ડિલીટ કરવા વિશે કર્યો ખુલાસો
Nora Fatehi Instagram Account: ઇન્સ્ટા ક્વીને ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ડિલીટ કરવા વિશે કર્યો ખુલાસો

આ પણ વાંચો: આલિયા ભટ્ટ પહેલા આ 6 અભિનેત્રીઓ બની ચૂકી છે 'વેશ્યાઓ' જાણો કોણ છે?

નોરાને ઇન્સ્ટા ક્વીન કહેવાય છે

જણાવીએ કે, નોરાના ઈન્સ્ટાગ્રામ પર 37 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે. આ જ કારણ છે કે નોરાને ઇન્સ્ટા ક્વીન (Insta Queen Nora Fatehi) પણ કહેવામાં આવે છે. હાલમાં અભિનેત્રી દુબઈમાં વેકેશનની મજા માણી રહી છે. નોરાએ તેની છેલ્લી પોસ્ટમાં એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તે સિંહ સાથે જોવા મળી હતી.

નોરા વેકેશન પર

ઇન્સ્ટાગ્રામ પર નોરાનું નામ લખવા પર, માફ કરશો આ પૃષ્ઠ ઉપલબ્ધ નથી શો થઈ રહ્યો હતો. એકાઉન્ટ ડિએક્ટિવેટ થયા પહેલા નોરા દુબઈથી સતત પોતાની તસવીરો શેર રહી હતી. જણાવીએ કે, નોરા તેના આઈટમ નંબર તેમજ તેના બોલ્ડ અને સ્ટનિંગ ફોટોઝ માટે ઈન્સ્ટાગ્રામ પર ઘણી ચર્ચામાં છે. નોરા તેના ફેન્સ માટે સોશિયલ મીડિયા પર સતત એક્ટિવ રહે છે.

આ પણ વાંચો: Hritik Roshan and saba Azad: હૃતિક રોશન અને સબા આઝાદે આપ્યો ચર્ચાને વેગ

Last Updated : Feb 5, 2022, 1:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.