ETV Bharat / sitara

200 કરોડની વસૂલાત મામલે નોરા ફતેહીને EDનું તેડું, કરાઈ રહી છે પૂછપરછ - દિલ્હી ઇડી ઓફિસ

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ પ્રખ્યાત ડાન્સર અને બોલિવૂડ અભિનેત્રી નોરા ફતેહી (Nora Fatehi arrives ED office)ને સમન્સ પાઠવ્યું છે. 200 કરોડની વસૂલાતના કેસમાં ED નોરાની પૂછપરછ કરશે. નોરા ફતેહી દિલ્હીમાં ઇડી ઓફિસ પહોંચી છે. ED દ્વારા મની લોન્ડરિંગ કેસમાં અભિનેત્રીની પૂછપરછ કરવામાં આવી રહી છે.

નોરા ફતેહીને EDનું તેડું, કરાઈ રહી છે પૂછપરછ

author img

By

Published : Oct 14, 2021, 2:01 PM IST

  • EDએ બોલિવૂડ અભિનેત્રી નોરા ફતેહીને સમન્સ પાઠવ્યું
  • 200 કરોડની વસૂલાતના કેસમાં ED નોરાની પૂછપરછ
  • આ અગાઉ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિસની પણ કરાઈ હતી પૂછપરછ

હૈદરાબાદ: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ પ્રખ્યાત ડાન્સર અને બોલિવૂડ અભિનેત્રી નોરા ફતેહી (Nora Fatehi arrives ED office)ને સમન્સ પાઠવ્યું છે. 200 કરોડની વસૂલાતના કેસમાં ED નોરાની પૂછપરછ કરશે. નોરા ફતેહી દિલ્હીમાં ઇડી ઓફિસ પહોંચી છે. ED દ્વારા મની લોન્ડરિંગ કેસમાં અભિનેત્રીની પૂછપરછ કરવામાં આવી રહી છે.

  • Delhi: Actor & dancer Nora Fatehi reaches the Enforcement Directorate (ED) office to join the investigation in connection with the conman Sukesh Chandrashekhar case pic.twitter.com/c3t5YEMEaA

    — ANI (@ANI) October 14, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

200 કરોડ રૂપિયાનો વસૂલી કેસ

અગાઉ આ જ કેસમાં ED એ દિલ્હીમાં અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિસની પાંચ કલાકથી વધુ સમય સુધી પૂછપરછ કરી હતી. હવે ED એ દિલ્હીની તિહાડ જેલની અંદર 200 કરોડ રૂપિયાના આ વસૂલી કેસનો વ્યાપ વધાર્યો છે અને અભિનેત્રી નોરા ફતેહીને પૂછપરછ માટે બોલાવી છે.

નોરા ફતેહી કોણ છે?

નોરા ફતેહી કેનેડિયન મોડેલ, ડાન્સર અને બોલિવૂડ અભિનેત્રી છે. નોરાએ બોલિવૂડમાં ઘણા પ્રખ્યાત આઇટમ સોંગ કર્યા છે, જે સુપરહિટ સાબિત થયા છે. નોરા ઘણા ડાન્સ રિયાલિટી શોમાં પણ મહેમાન તરીકે જોવા મળી છે. નોરા અત્યાર સુધી સ્ટ્રીડ ડાન્સર 3 ડી, બાટલા હાઉસ અને અજય દેવગન સ્ટારર ફિલ્મ ભુજ - ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયામાં જોવા મળી છે. આ સિવાય નોરા તેના બોલ્ડ લુકને કારણે ઘણી હેડલાઇનમાં છે. નોરા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને તેના બોલ્ડ લૂકની નવી તસવીરો ફેન્સ સાથે શેર કરે છે.

આ પણ વાંચો:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.