ETV Bharat / sitara

ભાઇ શમ્સ પર લાગેલા યૌન શોષણના લાગેલા આરોપો પર નવાઝુદ્દીન: 'નો કમેન્ટ' - નવાઝુદ્દીન સિદ્દીકીનો ભાઇ

નવાઝુદ્દીન સિદ્દીકીની ભત્રીજી દ્વારા તેમના ભાઇ શમ્સ નવાબ સિદ્દીકી પર લગાવેલા જાતીય સતામણીના આરોપો અને પર સમગ્ર વિવાદ પર નવાઝુદ્દીન સિદ્દીકીએ ચૂપ રહેવાનો નિર્ણય કર્યો છે. જો કે, તેના ભાઈએ કહ્યું કે 'આ ખોટી વસ્તુઓ છાપવામાં આવી છે આમાં કોઈ બીજાનો હાથ છે'.

નવાઝુદ્દીન સિદ્દીકી
નવાઝુદ્દીન સિદ્દીકી
author img

By

Published : Jun 5, 2020, 10:10 PM IST

મુંબઇ: અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકીએ ભાઈ શમ્સ નવાબ સિદ્દીકી પર જાતીય સતામણીના આરોપો પર બોલવાનો ઇનકાર કરી દીધો છે.

  • It clearly indicates the motive and the person behind publicising this fake things in media.
    Truth will be uncovered soonest. @CPDelhi #NawazuddinSiddiqui

    — Shamas Nawab Siddiqui (@ShamasSiddiqui) June 3, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

જ્યારે 'ગેંગ્સ ઑફ વાસેપુર' અભિનેતાનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું, 'તમારી ચિંતા બદલ આભાર, પરંતુ હું આના પર કોઈ ટિપ્પણી નહીં કરી શકું.'

તાજેતરમાં જ નવાઝુદ્દીનની ભત્રીજીએ દિલ્હીના જામિયા નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જ્યારે તેણી માત્ર 9 વર્ષની હતી ત્યારે તેના ભાઇએ તેનું યૌન શોષણ કર્યું હતું.

જો કે 'બોલે ચૂડિયા'થી દિગ્દર્શકની શરૂઆત માટે તૈયાર થયેલા શમ્સે આ સમગ્ર મામલે પોતાનો ખુલાસો આપ્યો છે.

શમ્સે કહ્યું તે અમારા ભાઇની દીકરી છે, તેઓ દેહરાદુનમાં રહ છે, તે નાબાલિક ઉંમરમાં જ ભાગી ગઇ હતી, જેની પોલીસ સ્ટેશનમાં રિપોર્ટ પણકરવામાં આવી હતી. શમ્સે કહ્યું કે તેને ભડકાવામાં આવી રહી છે.

શમ્સ કાનૂની મદદ લેવાની યોજના બનાવી રહ્યા છે પણ તેઓ લોકડાઉન ખુલવાની રાહ જોઇ રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.