ETV Bharat / sitara

ગીત ગાતા સમયે નિકના દાંતમાં દેખાઇ પાલક, લોકો કરી રહ્યાં છે ફની કમેન્ટ્સ - નિક જોનસ

પ્રિયંકા ચોપરાના પતિ અને સિંગર નિક જોનસનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઇરલ થઇ રહ્યો છે. આ વીડિયો ગ્રેમી ઍવોર્ડ્સનો છે, જેમાં નિકે પર્ફોમ કર્યું હતું અને તે દરમિયાન તેના દાંતોમાં કંઇક ફસાયેલું હતું. જેને લઇને નિક સોશિયલ મીડિયા પર ટ્રોલ થઇ રહ્યા છે.

Etv Bharat, Gujarati News, Nick Jonas, Priyanka Chopra
નિક જોનસે ગ્રેમી ઍવોર્ડ્સમાં શાનદાર પર્ફોર્મન્સ
author img

By

Published : Jan 27, 2020, 9:07 PM IST

મુંબઇઃ પ્રિયંકા ચોપરાના પતિ અને પૉપ સ્ટાર નિક જોનસ ગ્રેમી ઍવોર્ડ્સમાં સામેલ થયા હતા. જ્યાં નિકે પર્ફોમ પણ કર્યું હતું. આ પર્ફોર્મન્સ દરમિયાનના કેટલાક ફોટોઝ અને વીડિયોઝ વાઇરલ થઇ રહ્યા છે. એવા જ એક વીડિયોમાં નિક જોનસનો ક્લોઝઅપ છે, જેમાં તેના દાંતોમાં કંઇક ફસાયેલું જોવા મળે છે.

  • And at least you all know I eat my greens. 🤪

    — Nick Jonas (@nickjonas) January 27, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ગ્રેમીમાં જોનાસ બ્રધર્સ કેવિન, જો અને નિકે એક નવું સોન્ગ 'ફાઇવ મોર મીનિટ્સ', સાથે જ 'વ્હાઇટ એ મેન ગોટ્ટા ડૂ' ગાયું હતું. આ દરમિયાનના વીડિયોમાં દાંતોમાં કંઇક ફસાયું હોવાથી નિક સોશિયલ મીડિયામાં ટ્રોલ થઇ રહ્યા છે.

એક યુઝરે લખ્યું કે, 'નિક... પોતાના દાંતોમાં પાલકની સાથે... શોમાં આ મારો ખૂબ જ પસંદનો ભાગ છે.'

અન્ય એક યુઝરે કહ્યું કે, 'નિક અને પોપેયની વચ્ચે શું સરખુ છે? બંનેને પાલક પ્રતિ પ્રેમ બતાવવામાં ગર્વ છે.'

જો કે, નિકને આ વાતોથી કોઇ ફેર પડ્યો નથી. તેમણે પોતે પણ તેના પર ફની રિએક્શન આપ્યું છે. નિકે ટ્વીટ કર્યું કે, 'તમને લોકોને તો ખબર પડી કે હું ગ્રીન વસ્તુઓ ખાઉં છું'

Etv Bharat, Gujarati News, Nick Jonas, Priyanka Chopra
નિક જોનસે ગ્રેમી ઍવોર્ડ્સમાં શાનદાર પર્ફોર્મન્સ

આ પ્રકારે ટ્વીટ વાઇરલ થયા, જેમાં વધુ પણ મઝેદાર અને ફની મીમ્સ બનવા લાગ્યા.

નિક જોનસે ગ્રેમી ઍવોર્ડ્સમાં શાનદાર પર્ફોર્મન્સ આપ્યું હતું.

પ્રિયંકા આ પાર્ટીમાં જે આઉટફિટ પહેરીને પહોંચી હતી, જેને જોઇને ફેન્સ પણ ચોંકી ઉઠ્યા હતા. પ્રિયંકાએ તે દરમિયાન ઑફ વ્હાઇટ ડીપ ફ્રેન્ટ ગાઉન પહેર્યું હતું. આ આઉટફિટમાં પ્રિયંકા ખૂબ જ હૉટ લાગી રહી હતી.

પ્રિયંકાની સાથે નિકની જોડી ખૂબ જ ક્યુટ લાગે છે. બંને એકબીજાને કોમ્પલીમેન્ટ આપી રહ્યા હતા.

Intro:Body:

blank - 6

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.