ETV Bharat / sitara

'ભૂત પાર્ટ-1 ધ હોન્ટેડ શિપ'નું પોસ્ટર રિલીઝ, વિક્કી કૌશલ-ભૂમિ પેડનેકર સાથે જોવા મળશે - ભૂત પાર્ટ-1 ધ હોન્ટેડ શિપ' પોસ્ટર

મુંબઇઃ 'ઉરી' ફિલ્મથી ખ્યાતિ મેળવનારા એક્ટર વિક્કી કૌશલ જલ્દી જ હોરર ફિલ્મોમાં જોવા મળશે. વિક્કી હોરર ફિલ્મ 'ભૂત પાર્ટ 1'માં જોવા મળશે. આ ફિલ્મમાં વિક્કીની સાથે ભૂમિ પેડનેકર પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થઇ ચૂક્યું છે અને 15 નવેમ્બરે રિલીઝ થવા જઇ રહી છે. 'ભૂત પાર્ટ 1 ધ હોન્ટેડ શિપ'નું નવું પોસ્ટર પણ શેર કરવામાં આવ્યું છે.

વિક્કી કૌશલની આગામી ફિલ્મ ભુતનું પોસ્ટર રીલિસ્
author img

By

Published : Sep 13, 2019, 5:18 PM IST

વિક્કી કૌશલ અને ભૂમિ પેડનેકરની આ હોરર ફિલ્મનું નવું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું હતું. જેમાં વિક્કી કૌશલ પોતાનો જીવ બચાવતા પાણીમાંથી બહાર આવવાનો પ્રયત્ન કરતા જોવા મળે છે. વિક્કીની પાછળ ભૂત પણ જોવા મળી રહ્યું છે, જેને વિક્કીને પકડી રાખ્યો છે. આ પોસ્ટર શેર કરતાં વિક્કીએ લખ્યું કે, ભયથી દૂર જઇ શકતું નથી, આતંકથી દૂર જઇ શકતું નથી. અમે અમારી ખાસ ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કર્યું છે. આ ફિલ્મની જર્ની દરમિયાન હું પોતાના કેટલાક ડર સામે લડ્યો છું. તમારા બધા સાથે આ વિશે વાત કરવામાં ખૂબ જ ઉત્સુક છું.

ઉલ્લેખનીય છે કે, વિક્કી કૌશલ અને ભૂમિ પેડનેકરની આ સૌ પ્રથમ હોરર ફિલ્મ છે, જેમાં બંને અભિનેતાઓ એકસાથે કામ કરી રહ્યા છે. આ ફિલ્મનું પોસ્ટર જોયા બાદ દર્શકો ફિલ્મની ખૂબ જ આતુરતાથી રાહ જોઇ રહ્યા છે.

Intro:Body:

Bhoot New Poster: चुड़ैल के चंगुल से खुद को बचाते दिखे विक्की

विक्की कौशल और भूमि पेडनेकर की हॉरर फिल्म 'भूत पार्ट 1' का नया पोस्टर रिलीज हो गया है. फिल्म 15 नवंबर सिनेमाघरों में दस्तक देगी.

मुंबई : एक्टर विक्की कौशल जल्द ही हॉरर फिल्म 'भूत पार्ट 1' में नजर आने वाले हैं. फिल्म में विक्की के साथ भूमि पेडनेकर अहम किरदार निभाती नजर आएंगी. फिल्म की शूटिंग पूरी हो चुकी है और 15 नवंबर को रिलीज होने जा रही है. 'भूत पार्ट 1 द हॉंटेड शिप' का नया पोस्टर आ गया है.

रिलीज हुए नए पोस्टर में विक्की कौशल जान बचाने के लिए पानी से बाहर आने की कोशिश करते नजर आ रहे थे। विक्की के पीछे एक भूत नजर आ रहा है जिसने उन्हें पकड़ रखा है. पोस्टर शेयर करते हुए विक्की ने लिखा- भय से दूर नहीं जा सकते, आतंक से दूर नहीं जा सकते. मुझे भागने में मदद करें। #thehauntedship 15 नवंबर 2019 को रिलीज हो रही है.

आपको बता दें कुछ दिन पहले ही फिल्म की शूटिंग खत्म हुई है. भूत की शूटिंग खत्म होने पर विक्की कौशल ने सोशल मीडिया पर एक पोस्ट शेयर किया था. विक्की ने सेट की एक फोटो शेयर करते हुए लिखा- Bhoot Part 1: The Haunted Ship के लिए आखिरी शॉट दे दिया है. हमने अपनी खास फिल्म की शूटिंग खत्म कर ली है. इस फिल्म की जर्नी के दौरान मैं अपने कई डर से लड़ा हूं. आप सभी से इस बारे में बात करने का इंतजार नहीं हो रहा है.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.