ETV Bharat / sitara

અભિનેત્રી નીના ગુપ્તાએ જણાવ્યું, ફિલ્મ 'સૂર્યવંશી'માંથી કેવી રીતે થઇ આઉટ... - સૂર્યવંશી

અભિનેત્રી નીના ગુપ્તાએ એક ઇન્ટરવ્યું દરમિયાન જણાવ્યું હતું કે, તેને અક્ષય કુમારની ફિલ્મ 'સૂર્યવંશી'માંથી કેમ આઉટ કરવામાં આવી હતી. આ સાથે જ તેણે એમ પણ કહ્યું છે કે, તે રોહિત શેટ્ટી સાથે આ અંગે વાત કરવા માંગે છે.

અભિનેત્રી નીના ગુપ્તાએ જણાવ્યું કે કેમ તેને 'સૂર્યવંશી' માંથી કાઢવામાં આવ્યું

author img

By

Published : Apr 12, 2020, 8:43 PM IST

મુંબઇ: અક્ષય કુમારની ફિલ્મ 'સૂર્યવંશી'ની ચર્ચા લોકડાઉન વચ્ચે ચાલી રહી છે. આ અંગે અભિનેત્રી નીના ગુપ્તાએ તેના એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે, આ ફિલ્મના રોલ માટે તેને સાઇન કરાઈ હતી, પરંતુ તે પછી ત્રણ દિવસના શૂટિંગ બાદ તેણે ફિલ્મમાંથી બહાર કાઢી મૂકી હતી.

નીનાએ આ અંગે ખુલાસો કરતા કહ્યું કે, તે રોહિત શેટ્ટી સાથે વાત કરવા માંગે છે. અક્ષય કુમારની ફિલ્મ "સૂર્યવંશી"માં, નીના ગુપ્તાને આ ફિલ્મમાં અક્ષયની માતાની ભૂમિકામાં ભજવવાની હતી. આ પાત્રને લઇ પર કામ પણ શરૂ થઇ ગયું હતું, પણ પછી એક દિવસ તેણે ફિલ્મથી બહાર કાઢી નાખવામાં આવ્યું હતું.

નીનાએ કહ્યું કે, તેમણે આ અંગે હાલ રોહિત શેટ્ટી સાથે વાત નથી કરી. પ્રોડક્શન એસિસ્ટેન્ટ દ્વારા તેમને આ માહિતી આપવામાં આવી હતી કે, તેમને આ ફિલ્મમાંથી કાઢી મૂકવામાં આવી છે. તેણે કહ્યું કે, તે સારું થયું કે ફિલ્મના શૂટિંગ પહેલા આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો.

નીનાએ એમ પણ કહ્યું હતું કે 'આગલી વખતે જ્યારે રોહિત ફિલ્મ બનાવશે, ત્યારે હું તેમની પાસે જઈશ અને રોલ માટે કહીશ'.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.