ETV Bharat / sitara

અભિનેતા ચંકી પાંડે અને પુત્રી અનન્યા પાંડેના NCB સમક્ષ હાજર - શાહરુખ ખાનના ઘર 'મન્નત' પર એનસીબીના દરોડા

બોલિવુડ પર હવે સંકટના વાદળ છવાઈ રહ્યા છે. આર્યન ખાન ડ્ર્સ કેસમાં અભિનેતા ચંકી પાંડે અને પુત્રી અનન્યા પાંડેના NCB સમક્ષ હાજર થયાં છે. અગાઉ નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (NCB)ની ટીમ બોલિવુડ કલાકાર ચંકી પાંડેની પુત્રી અને અભિનેત્રી અનન્યા પાંડેના ઘરે પહોંચી હતી. NCBએ એ અનન્યાનો ફોન પણ જપ્ત કરી લીધો હતો

અભિનેતા ચંકી પાંડેની પુત્રી અનન્યા પાંડેના ઘરે NCBના દરોડા, આર્યન ખાનથી છે કનેક્શન!

author img

By

Published : Oct 21, 2021, 1:36 PM IST

Updated : Oct 21, 2021, 5:07 PM IST

  • બોલિવુડ અભિનેતા ચંકી પાંડેની પુત્રી અને અભિનેત્રી અનન્યા પાંડેના ઘરે NCBના દરોડા
  • NCBએ અનન્યાને ગુરુવારે બપોરે 2 વાગ્યે પૂછપરછ માટે બોલાવી
  • NCBએ અભિનેત્રી અનન્યા પાંડેનો ફોન પણ જપ્ત કરી લીધો

હૈદરાબાદઃ બોલિવુડમાં ડ્રગ્સ રેકેટ પર NCBની નજર છે. છેલ્લા 2 વર્ષથી NCB સતત ડ્રગ્સ રેકેટનો ભાંડો ફોડી રહી છે. જોકે, હવે આજે બપોરે અભિનેત્રી અનન્યા પાંડે પોતાના પિતા સાથે NCBની ઓફિસ ખાતે પહોંતી હતી અગાઉ NCBની ટીમ તેના ઘરે પહોંચી છે હતી. અત્યારે NCBએ અનન્યાનો ફોન પણ જપ્ત કરી લીધો છે.

અભિનેતા ચંકી પાંડે અને પુત્રી અનન્યા પાંડેના NCB સમક્ષ હાજર

NCBની ટીમ શાહરુખ ખાનના ઘર 'મન્નત' પહોંચી

બીજી તરફ ક્રુઝ પાર્ટી ડ્રગ્સ કેસમાં અભિનેતા શાહરુખ ખાનના ઘર 'મન્નત' પર આજે (ગુરુવારે) NCBની ટીમ પહોંચી છે. આ પહેલા શાહરુખ ખાન ડ્રગ્સ કેસમાં 17 દિવસથી મુંબઈની આર્થર રોડ જેલમાં બંધ પુત્ર આર્યન ખાનને મળવા પહોચ્યા હતા. ત્યારબાદ NCBની ટીમ શાહરુખ ખાનના ઘરે પહોંચી અને ડ્રગ્સ કેસમાં ઘરમાં તપાસ કરી રહી છે.

આ પણ વાંચો- રાજ કુંદ્રાએ શર્લિન ચોપરા સામે માંડ્યો 50 કરોડ રૂપિયાનો માનહાનિનો દાવો

આ પણ વાંચો- રશ્મિકા મંદન્ના સૌથી વધુ લોકપ્રિય-પ્રભાવશાળી અભિનેત્રી

Last Updated : Oct 21, 2021, 5:07 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.