ETV Bharat / sitara

નવાઝુદ્દીન સિદ્દકીને મળ્યો એક્સિલન્સ ઇન સિનેમા એવોર્ડ

દુબઇમાં યોજાયેલા ફિલ્મ ફેર મિડલ ઇસ્ટ અચિવર્સ નાઇટમાં અભિનેતા નવાઝુદ્દીન સિદ્દકીને એક્સિલેન્સ ઇન સિનેમા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો છે.

નવાઝુદ્દીન સિદ્દકીને મળ્યો એક્સિલન્સ ઇન સિનેમા એવોર્ડ
નવાઝુદ્દીન સિદ્દકીને મળ્યો એક્સિલન્સ ઇન સિનેમા એવોર્ડ
author img

By

Published : Oct 31, 2021, 7:21 PM IST

  • નવાઝુદ્દીનને દુબઇમાં મળ્યો એવોર્ડ
  • આ કેટેગરીમાં હતો એક માત્ર ભારતીય અભિનેતા
  • પોતાના અભિનયથી ઉભી કરી છે અલગ ઓળખ

ન્યૂઝ ડેસ્ક: ફિલ્મ ફેર મિડલ ઇસ્ટ અચિવર્સ નાઇટ કે જે દુબઇમાં યોજાયો હતો તેમાં નવાઝુદ્દીન સિદ્દકીને એક્સિલન્સ ઇન સિનેમાથી સન્માનિત કરવામાં આવ્યો છે. નવાઝુદ્દીને તલાશ, ગેંગ્સ ઑફ વાસેપુર. બદલાપુર, મૉમ, બજરંગી ભાઇજાન, દેખ ઇંડિયન સર્કસ, ધ લંચબૉક્સ, મંટો જેવી ફિલ્મમાં પોતાના અભિયનથી પોતાની એક અલગ ઓળખ બનાવી છે.

સીરિયસ મેન માટે મળ્યું હતું અભિનેતાને મળ્યું નોમિનેશન

આ અંગે નવાઝુદ્દીને જણાવ્યું હતું કે, 'એક કલાકાર માટે દર્શકોના પ્રેમથી વધારે મોટું ઇનામ બીજું કાંઇ નથી હોતું અને મને ખુશી છે કે દુબઇમાં મને દર્શકોની વચ્ચે એક પુરસ્કાર મળ્યો.' ગત વર્ષે નેટફ્લિક્સ પર રિલીઝ થયેલી સુધીર મિશ્રા ડિરેક્શનમાં તૈયાર થયેલી સીરિઝ સીરિયસ મેન માટે એમી ઇન્ટરનેશનલ એવોર્ડ માટે નવાઝુદ્દીનને નામાંકિત કરવામાં આવ્યો હતો. આ શ્રેણીમાં નામાંકિત થનાર તે એક માત્ર ભારતીય અભિનેતા હતો.

આ પણ વાંચો: શા માટે ભારતીય ફિલ્મો ઓસ્કારમાં નોમિનેટ નથી થતી ?

આ પણ વાંચો: Katrina Kaif Vicky Kaushal wedding ની વાતો વચ્ચે લગ્ન બાબતે કેટરીનાએ તોડ્યું મૌન

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.