ETV Bharat / sitara

બ્લેક ડ્રેસમાં ફોટોશૂટ કરાવેલા ફોટોઝ શેર કરી Mouni Royએ સોશિયલ મીડિયામાં મચાવી ધૂમ - Mouni Royએ સોશિયલ મીડિયામાં મચાવી ધૂમ

બોલીવુડ અભિનેત્રી મૌની રોય પોતાના હોટ એન્ડ બોલ્ડ લુક માટે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવતી હોય છે. ત્યારે મૌનીએ ફરી એક વાર બ્લેક ડ્રેસમાં ફોટોશૂટ કરાવ્યું છે, જેના ફોટોઝ તેણે ઈન્ટાગ્રામ પર શેર કર્યા હતા. આ ફોટોઝ ખૂબ વાઈરલ થઈ રહ્યા છે.

બ્લેક ડ્રેસમાં ફોટોશૂટ કરાવેલા ફોટોઝ શેર કરી Mouni Royએ સોશિયલ મીડિયામાં મચાવી ધૂમ

author img

By

Published : Jun 12, 2021, 10:13 AM IST

  • મૌની રોયે બ્લેક ડ્રેસમાં ફોટોઝ કર્યા શેર
  • ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલા ફોટોઝને 80 લાખથી વધુ લાઈક મળ્યા
  • મૌનીએ અનેક સિરીયલ્સથી લઈ ફિલ્મોમાં કામ કર્યું છે

આ પણ વાંચો- રાખી સાવંતે (Rakhi Sawant) કર્યો 'ટીપ ટીપ બરસા પાની' ગીત પર ડાન્સ, જુઓ

અમદાવાદઃ ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલા ફોટોઝમાં મૌની રોય ખૂબ જ આકર્ષક પોઝ આપી રહી છે. આ સાથે જ તેણે ફોટોમાં કાળા રંગનું બેગ પણ રાખ્યું છે, જે તેના લુકને પૂર્ણ કરે છે. આ ફોટોઝમાં અત્યાર સુધી 18 લાખથી વધુ લોકો લાઈક કરી ચૂક્યા છે. આ ઉપરાંત મૌનીના બ્લેક કપડામાં ફોટોશૂટને ચારે તરફથી વખાણ મળી રહ્યા છે.

ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલા ફોટોઝને 80 લાખથી વધુ લાઈક મળ્યા

આ પણ વાંચો- TMC સાંસદ અને બંગાળી એક્ટ્રેસ નુસરત જહાંએ કર્યો ખૂલાસો, "મારા લગ્ન ગેરકાયદેસર છે"

નવા ફોટોઝના કારણે ચર્ચામાં રહે છે મૌની
આપને જણાવી દઈએ કે, આ પહેલો મોકો નથી જ્યારે મૌનીએ તમામનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હોય. મૌની દર વખતે નવા નવા ફોટોઝના કારણે લોકોની વચ્ચે ચર્ચામાં રહે છે. મહત્વનું છે કે, મૌનીએ ટીવી સિરીયલથી લઈને અનેક ફિલ્મોમાં કામ કર્યું છે.

મૌની રોયે બ્લેક ડ્રેસમાં ફોટોઝ કર્યા શેર

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.