ETV Bharat / sitara

'દબંગ 3'નું મોશન પોસ્ટ રિલીઝ, 20 ડિસેમ્બરે રિલીઝ થશે - મોશન પૉસ્ટ રિલીઝ

મુંબઈ: અભિનેતા સલમાન ખાનનો હિટ પ્રોજેક્ટ દબંગ ફરીથી આવવા જઇ રહ્યો છે. હાલ સલમાન ખાન 'દબંગ 3'ના શૂટિંગમાં વ્યસ્ત છે, પરંતુ જ્યારે આ ફિલ્મને લઇને સલમાને આજે ટ્વીટ કરીને આ વાતનો ખુલાસો કર્યો હતો.

gh
author img

By

Published : Sep 11, 2019, 2:30 PM IST

સલમાને ટ્વીટ કરીને 'દબંગ 3 નું ઓફિશિયલ મોશન પોસ્ટર રીલીઝ કર્યું છે. ભાઈજાને કેપ્શનમાં લખ્યું છે કે, Aa Rahe Hain! Chulbul Robinhood Pandey. Theek 100 din baad. Swagat Toh Karo Humara! #100DaystoDabangg3. સલમાને આ ટ્વિટ સાથે ફિલ્મનું ટીઝર પણ લોન્ચ કર્યું છે. સલમાન ખાન એક ટીઝરમાં ચાલતો જોવા મળી રહ્યો છે.

'દબંગ 3' આ વર્ષે 20 ડિસેમ્બરે રિલીઝ થશે. ક્રિસમસમાં રિલીઝ થનારી આ ફિલ્મમાં સલમાન ખાન, સોનાક્ષી સિંહા ફરી બોક્સ ઓફિસ પર જોવા મળશે છે. ફિલ્મને પ્રભુદેવાએ ડિરેક્ટ કરી છે.

સલમાનની 'દબંગ 3' ઉપરાંત ડિસેમ્બરમાં ઘણી મોટી ફિલ્મો રિલીઝ થઈ રહી છે. જેમાં 6 ડિસેમ્બરે અર્જુન કપૂરની 'પાણીપત', રાની મુખર્જીની 'મરદાની 2', અક્ષય કુમાર-કરીના કપૂરની 'ગુડ ન્યૂઝ' પણ સામેલ છે.

Intro:Body:

મુંબઈ: અભિનેતા સલમાન ખાનનો હિટ પ્રોજેક્ટ દબંગ ફરીથી આવવા જઇ રહ્યો છે. હાલ સલમાન ખાન 'દબંગ 3' ના શૂટિંગમાં વ્યસ્ત છે, પરંતુ જ્યારે આ ફિલ્મને લઇને સલમાને આજે ટ્વીટ કરીને આ વાતનો ખુલાસો કર્યો હતો.

સલમાને ટ્વીટ કરીને 'દબંગ 3' નું ઓફિશિયલ મોશન પોસ્ટર રીલીઝ કર્યું છે. તેમણે કેપ્શનમાં લખ્યું છે કે,  Aa Rahe Hain! Chulbul Robinhood Pandey. Theek 100 din baad. Swagat Toh Karo Humara!  #100DaystoDabangg3. સલમાને આ ટ્વિટ સાથે ફિલ્મનું ટીઝર પણ લૉન્ચ કર્યું છે. સલમાન ખાન એક ટીઝરમાં ચાલતો જોવા મળી રહ્યો છે.

'દબંગ 3' આ વર્ષે 20 ડિસેમ્બરે રિલીઝ થશે. ક્રિસમસમાં રિલીઝ થનારી આ ફિલ્મમાં સલમાન ખાન, સોનાક્ષી સિંહા ફરી બૉક્સ ઑફિસ પર જોવા મળશે છે. ફિલ્મનેન પ્રભુદેવાએ ડિરેક્ટ કરી છે.

સલમાનની 'દબંગ 3' ઉપરાંત ડિસેમ્બરમાં ઘણી મોટી ફિલ્મો રિલીઝ થઈ રહી છે. જેમાં 6 ડિસેમ્બરે અર્જુન કપૂરની 'પાણીપત', રાની મુખર્જીની 'મરદાની 2' , અક્ષય કુમાર-કરીના કપૂરની 'ગુડ ન્યૂઝ' પણ સામેલ છે.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.