કંગના રનૌત તથા રાજ કુમાર રાવ સ્ટારર ફિલ્મ "મેન્ટલ હૈ ક્યા" તેના નામને લઇ વિવાદમાં હતી. 21 જૂનના રોજ રિલીઝ થનાર આ ફિલ્મ હવે જુલાઇમાં થશે. આ ફિલ્મનો સામનો ઋિતિક રોશનની ફિલ્મ " સુપર 30" સાથે થવાનો છે.
-
Mental Hai Kya releases on 26th July. #MentalHaiKyaOn26thjuly#KanganaRanaut @RajkummarRao @ektaravikapoor @RuchikaaKapoor @ShaaileshRSingh #PrakashKovelmudi @KanikaDhillon pic.twitter.com/n4hrT47FMt
— BalajiMotionPictures (@balajimotionpic) 7 May 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Mental Hai Kya releases on 26th July. #MentalHaiKyaOn26thjuly#KanganaRanaut @RajkummarRao @ektaravikapoor @RuchikaaKapoor @ShaaileshRSingh #PrakashKovelmudi @KanikaDhillon pic.twitter.com/n4hrT47FMt
— BalajiMotionPictures (@balajimotionpic) 7 May 2019Mental Hai Kya releases on 26th July. #MentalHaiKyaOn26thjuly#KanganaRanaut @RajkummarRao @ektaravikapoor @RuchikaaKapoor @ShaaileshRSingh #PrakashKovelmudi @KanikaDhillon pic.twitter.com/n4hrT47FMt
— BalajiMotionPictures (@balajimotionpic) 7 May 2019
મેન્ટલ હે ક્યા 21 જૂન નહીં પરતું 26 જુલાઇના રોજ રિલીઝ થવાની છે. આ ફિલ્મના મેકર્સનું કહેવું છે કે મેન્ટલ હૈ ક્યા બોક્સ ઓફિસ પર 26 જુલાઇએ ફિલ્મને રિલીઝ કરવાનો નિર્ણય ડિસ્ટ્રીબ્યૂટર્સ, ડ્રેટ અનાલિસ્ટ, ઉચ્ચ સ્તરીય રિસર્ચ ટીમના સૂચન બાદ લેવામાં આવ્યો છે. આ નિર્ણય અકતા કપૂરના બાલાજી ટેલીફિલ્મસ દ્વારા લેવામાં આવ્યો છે.