ETV Bharat / sitara

Mar Khayega Song Release: 'બચ્ચન પાંડે' ગીત 'માર ખાયેગા' કોપી થયું!, 'અપના ટાઈમ આયેગા'નો સ્વેગ 'પુષ્પા' સ્ટાઈલમાં રજૂ - લ્મ 'ગલી બોય'નું હિટ ગીત

અક્ષય કુમારની ફિલ્મ 'બચ્ચન પાંડે'નું પહેલું ગીત 'માર ખાયેગા' રિલીઝ (Mar Khayega Song Release) થઈ ગયું છે. ગીત જોયા-સાંભળ્યા પછી એવો અનુભવ થાય છે કે, આ ગીત અલગ અલગ રીતે જોડીને બનાવ્યું હોય. જાણો ફિલ્મ 'બચ્ચન પાંડે ક્યારે થશે રિલીઝ (Bachhan Pandey Release Date) થશે.

Mar Khayega Song Release: 'બચ્ચન પાંડે' ગીત 'માર ખાયેગા' કોપી થયું!, 'અપના ટાઈમ આયેગા'નો સ્વેગ 'પુષ્પા' સ્ટાઈલમાં રજૂ

author img

By

Published : Feb 24, 2022, 4:10 PM IST

ન્યૂઝ ડેસ્ક: અક્ષય કુમારની આગામી ફિલ્મ 'બચ્ચન પાંડે'નું (Bachhan Pandey Release Date) પહેલું ગીત 'માર ખાયેગા' આજે ગુરુવારે રિલીઝ (Mar Khayega Song Release) કરવામાં આવ્યું છે. આ ગીતમાં અક્ષય કુમારનો ભયંકર અવતાર ફેન્સને ધ્રુજાવી નાંખે તેવો છે. ગીત પર ગૌરબતલ કરીએ તો જાણીને અચબિંત થઇ જશો કે, આ ગીતને કોપી ગીતોની યાદીમાં મૂકી શકાય છે. કારણ કે ગીત જોયા અને સાંભળ્યા બાદ માલુમ પડશે કે અક્ષય કુમારના ગીત 'માર ખાયેગા'ને અહીં-તહીં જોડીને સુર અપાયો છે.

જાણો ગીતમાં કોનો કોનો સુર અને કોને કમ્પોઝ કર્યું

તમને જણાવી દઈએ કે, એવિલ સોંગ 'માર ખાયેગા' ગાયક ફરહાદ ભિવંડીવાલા અને વિક્રમ મોન્ટ્રોએ બન્નેએ મળીને ગાયું છે. સાથે જ વિક્રમ મોન્ટ્રોએ જ ગીતને સંગીત પણ પ્રદાન કર્યુ છે. ઉપરાંત, ગીતને કમ્પોઝ ફરહાદ ભિવંડીવાલા, અઝીમ દયાની અને વિક્રમ મોન્ટ્રોએ કર્યું છે. આ ગીતના ડાયલોગ અઝીમ દયાનીએ લખ્યા છે. ફિલ્મનું સંગીત ટી-સિરીઝ લેબલ હેઠળ કમ્પોઝ કરવામાં આવ્યું છે.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

આ પણ વાંચો: કંગના રનૌતે કરેલી કોમેન્ટ પર આલિયા ભટ્ટે આપ્યો કરારો જવાબ

'માર ખાયેગા'માં કઇ નવતર પ્રયોગ નહી

અક્ષય કુમારનું નવું ગીત 'માર ખાયેગા'માં તેના લુક સિવાય કંઈ નવતર કે સાંભળવા મળતું નથી. ઉલ્લેખનીય છે કે, ગીતમાં અક્ષય કુમાર માત્ર તેની મૂછો અને આઇબ્રોને ફ્લોન્ટ કરતો જોવા મળે છે, જે ફિલ્મ 'પુષ્પા' ના સુપરહિટ અને વાયરલ સીન 'મે જુકેગા નહીં' સાથે મેળ ખાય છે. આ સિવાય 'ફાયર હૂં મેં જલ જાયેગા' ગીતના બોલ અક્ષય બોલે છે. આ પંક્તિ પણ 'પુષ્પા'ના સુપરહિટ ડાયલોગથી (Pushpa Superhit Dialogue) પ્રેરિત લાગે છે, 'પુષ્પા એક ફૂલ, સમજો શું.. આગ હૈ અપુન'. અક્ષયના ડાન્સમાં પણ અલ્લુ અર્જુનના વિચિત્ર ડાન્સની ઝલક પણ જોવા મળી રહી છે.

'માર ખાયેગા' ગીતનું લય 'અપના ટાઈમ આયેગા' જેવું

'માર ખાયેગા' ગીત તેના લયથી જ કોપી કર્યું હોય તેવુ વર્તાય રહ્યું છે. જો તમે રણવીર સિંહની હિટ ફિલ્મ 'ગલી બોય'નું હિટ ગીત (Film Gali Boy Hit Song) 'અપના ટાઈમ આયેગા' (Song Apna Time Ayega) સાંભળ્યું હશે, તો તમને તફાવત સાફ દેખાય જશે. 'માર ખાયેગા' અને 'અપના ટાઈમ આયેગા'ના સ્વરમાં માત્ર 19-20નો તફાવત છે. આ ફિલ્મ હોળીના તહેવાર એટલે કે 18 માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થશે.

આ પણ વાંચો: Sridevi Death Anniversary: શું થયું હતું શ્રીદેવીના મોતની રાત્રે, જાણો..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.