ETV Bharat / sitara

'મલંગ'નું ફર્સ્ટ લુક પોસ્ટર આઉટ, ફિલ્મમાં આદિત્ય અને દિશાની જોડી જોવા મળશે

author img

By

Published : Nov 17, 2019, 10:02 AM IST

મુંબઇ : આદિત્ય કપૂર અને દિશા પટણી સ્ટારર આગામી ડ્રામા ફિલ્મ 'મલંગ'ના નિર્માતાઓએ સોશિયલ મીડિયા પર ફિલ્મના મુખ્ય કલાકારો આદિત્ય રોય કપૂર અને દિશા પટણીનું ફર્સ્ટ લુક પોસ્ટર રિલીઝ કર્યું છે.

etv bharat

આદિત્ય રોય કપુર અને દિશા પટણી સ્ટારર આગામી ફિલ્મ 'મલંગ'ના નિર્માતાઓએ ફિલ્મના બંને કલાકારોના ફર્સ્ટ લુક પોસ્ટર રિલીઝ કર્યા હતા.

ફિલ્મની પહેલી ઝલકમાં બંન્ને એક્ટર્સ પાર્ટી અને મોજમસ્તી કરતા જોવા મળે છે.

મલંગ' નું પ્રથમ પોસ્ટર થયું રિલીઝ,  આદિત્ય અને દિશા પાર્ટી કરતા નજરે આવ્યા
'મલંગ' નું પ્રથમ પોસ્ટર થયું રિલીઝ, આદિત્ય અને દિશા પાર્ટી કરતા નજરે આવ્યા

ફિલ્મ ક્રિટિક તરણ આદર્શે તેના ઓફિશિયલ ટ્વિટર પર ફિલ્મનું ફર્સ્ટ લુક પોસ્ટર શેર કર્યું હતું.

'મલંગ' ડ્રામા ફિલ્મ છે. 'આશિકી 2'ના ડાયરેકટર મોહિત આ ફિલ્મને ડાયરેકટ કરી રહ્યા છે. તેમજ ભૂષણ, લવ રંજન, અંકુર અને જય શેવાક્રમાની તેનું નિર્દશન કરી રહ્યાં છે.

ફિલ્મમાં અનિલ કપુર અને કુણાલ ખેમુ પણ મહત્વપૂર્ણ રોલમાં જોવા મળશે. આ ફિલ્મ 14 ફેબ્રુઆરી 2020માં રિલીઝ થશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.