ETV Bharat / sitara

અમને રાષ્ટ્રીય મહિલા આયોગ તરફથી કોઈ નોટિસ મળી નથીઃ મહેશ ભટ્ટ લિગલ ટીમ - ઇશા ગુપ્તા

રાષ્ટ્રીય મહિલા પંચે જણાવ્યું હતું કે, મહેશ ભટ્ટ, ઉર્વશી રૌતેલા, ઇશા ગુપ્તા, મૌની રોય અને પ્રિન્સ નરૂલા સામે નોટિસ ફટકારી છે. જે અંતર્ગત તેઓએ જાતીય સતામણી અને મોડેલિંગમાં કામ કરવાના નામે અનેક છોકરીઓને બ્લેકમેલ કરવાના આરોપી સામે તેમના નિવેદન લેવાના છે. જો કે, મહેશ ભટ્ટની કાયદાકીય ટીમે એનસીડબ્લ્યુ તરફથી કોઈ નોટિસ મળી છે, તે વાતને ફગાવી દીધી છે.

mahesh-bhatts-legal-team-denies-filmmaker-received-ncw-notice
અમને રાષ્ટ્રીય મહિલા આયોગ તરફથી કોઈ નોટિસ મળી નથીઃ મહેશ ભટ્ટ લિગલ ટીમ
author img

By

Published : Aug 7, 2020, 4:40 PM IST

મુંબઈઃ મહેશ ભટ્ટની કાયદાકીય ટીમે માહિતી આપી છે કે, તેમને બ્લેકમેલ અને જાતીય સતામણીના મામલામાં રાષ્ટ્રીય મહિલા આયોગ તરફથી કોઈ નોટિસ મળી નથી.

રાષ્ટ્રીય મહિલા પંચે જણાવ્યું હતું કે, મહેશ ભટ્ટ, ઉર્વશી રૌતેલા, ઇશા ગુપ્તા, મૌની રોય અને પ્રિન્સ નરૂલા સામે નોટિસ ફટકારી છે. જે અંતર્ગત તેઓએ જાતીય સતામણી અને મોડેલિંગમાં કામ કરવાના નામે અનેક છોકરીઓને બ્લેકમેલ કરવાના આરોપી સામે તેમના નિવેદન લેવાના છે. મીડિયા અને સોશ્યિલ મીડિયામાં રજૂ થયેલા અહેવાલોમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, આઇએમજી વેન્ચર્સને પ્રોત્સાહન આપનારા આ સેલિબ્રિટીઝને નવી નોટિસ ફટકારવામાં આવી હતી, જેમણે 6 ઓગસ્ટના રોજ સુનાવણી માટે હાજર રહેવાનું કહ્યું હોવા છતાં તે લોકો આવ્યા નહતાં.

  • girls by Promoter of IMG Ventures, Mr Sunny Verma and his accomplice. Despite directing to appear before the Commission and intimating the same through all possible modes of communication, these people have neither bothered to respond nor attended the scheduled meeting.

    — NCW (@NCWIndia) August 6, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ફિલ્મ નિર્માતા દ્વારા આયોગને મોકલાયેલા પત્રમાં લખ્યું છે કે, " મહિલા કમિશન તરફથી આવી કોઈ નોટિસ મળી નથી, જેનો તમે તમારા ટ્વીટમાં ઉલ્લેખ કર્યો છે."

પીપલ્સ અગેઈન્સ્ટ રેપ ઈન ઈન્ડિયા (પરી)ના સ્થાપક યોગિતા ભાયના દ્વારા આઈએમજી વેન્ચર સની વર્માના પ્રમોટર વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદ અનુસાર વર્મા ઘણી મહિલાઓને મોડલિંગમાં તક આપવાના બહાને બ્લેકમેઇલ કરી જાતીય શોષણ કરતો હતો.

  • NCW has taken serious note of their non-appearance. The meeting has been adjourned to next date, ie, on August 18 at 11.30 AM. You will be sent formal notices again and non-appearance will be followed by action as per our procedures.

એક ટ્વિટમાં એનસીડબ્લ્યુએ લખ્યું છે કે, 'તમામ સંભવિત પદ્ધતિઓ દ્વારા આયોગ સમક્ષ હાજર થવાની સૂચના હોવા છતાં, આ બધા લોકોએ ન તો પ્રતિક્રિયા આપવાની તસ્દી લીધી કે ન તો સુનિશ્ચિત બેઠકમાં ભાગ લીધો.'

અન્ય એક ટ્વિટમાં NCWએ લખ્યું છે કે, 'એનસીડબ્લ્યુએ તેમની ગેરહાજરીની ગંભીર નોંધ લીધી છે. બેઠકની આગામી તારીખ 18 ઓગસ્ટ સવારે 11.30 વાગ્યા સુધી મુલતવી રાખવામાં આવી છે. ઔપચારિક નોટિસ તમને ફરીથી મોકલવામાં આવશે અને જો ગેરહાજર રહેશો તો તમારી વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.