ETV Bharat / sitara

મહારાષ્ટ્રમાં 'તાનાજી' ફિલ્મ ટેક્સ ફ્રી, અજયે CM ઠાકરેનો માન્યો આભાર - બૉલિવુડ ન્યુઝ

અજય દેવગણ, સૈફ અલી ખાન અને કાજોલ સ્ટારર ફિલ્મ 'તાનાજીઃ ધ અનસંગ વૉરિયર'ને મહારાષ્ટ્રમાં ટેક્સ ફ્રી કરવામાં આવી છે. અજય દેવગણે ફિલ્મને કરમુક્ત કરવા બદલ મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેનો આભાર વ્યક્ત કર્યો છે.

Ajay
Ajay
author img

By

Published : Jan 23, 2020, 1:55 PM IST

મુંબઈઃ અજય દેવગણની ફિલ્મ 'તાનાજીઃ ધ અનસંગ વૉરિયર' ને મહારાષ્ટ્રમાં ટેક્સ ફ્રી કરવામાં આવી છે. આ ફિલ્મને મહારાષ્ટ્રમાં કરમુક્ત કરવા બદલ અજય દેવગણે રાજ્યના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેનો આભાર વ્યક્ત કર્યો છે. અજય દેવગણે પોતાના ટ્વિટર પર ઉદ્ધવ ઠાકરેનો આભાર વ્યક્ત કરતી પોસ્ટ લખી છે. તેમને ટ્વીટ કર્યુ છે કે, 'તાનાજી: ધ અનસંગ વૉરિયર ફિલ્મને મહારાષ્ટ્રમાં કરમુક્ત કરવા બદલ ઉદ્ધવ ઠાકરેજી આપનો ધન્યવાદ'.

મહારાષ્ટ્ર સરકારની કેબિનેટ બેઠકમાં ફિલ્મને કરમુક્ત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. બાલાસાહેબ થોરાટ અને પૂર્વ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ફિલ્મને કરમુક્ત કરવાની માંગ કરી હતી. 'તાનાજીઃ ધ અનસંગ વૉરિયર' ફિલ્મ હાલ બોક્સ ઓફિસ પર ધુમ મચાવી રહી છે. અત્યાર સુધીમાં આ ફિલ્મએ 183 કરોડની કમાણી કરી છે. મહત્ત્વનું છે કે, મહારાષ્ટ્ર ઉપરાંત અન્ય રાજ્યમાં પણ આ ફિલ્મને કરમુક્ત કરવામાં આવી છે.

Intro:Body:

After Haryana and Uttar Pradesh, now Ajay Devgn's Tanhaji: The Unsung Warrior has been declared tax-free in Maharashtra.

Mumbai: Maharashtra government on Wednesday declared Ajay Devgn-starrer Tanhaji: The Unsung Warrior tax-free in the state.

The move came days after scores of leaders along with Maharashtra former Chief Minister Devendra Fadnavis wrote letters to Chief Minister Uddhav Thackeray demanding to make the new release of Devgan tax-free.

Earlier, Thackeray in an event said that he will watch the historical drama Tanhaji: The Unsung Warrior along with other ministers.

The movie shows Ajay Devgn essaying the role of Maratha warrior Taanaji Malusare fighting for the principle of 'Bhagwa' (saffron) flag and 'Swaraj' (home-rule) and 'Satya' (truth).

Kajol, who essays the role of the wife of Tanhaji, Savitribai Malusare, is shown as a strong character, who accompanies him in taking firm decisions.

Saif Ali Khan, who plays the antagonist, comes out strong as Uday Bhan, a Rajput official, who works for Mughal Emperor Aurangzeb.

The film is produced by Ajay Devgn's ADF and Bhushan Kumar's T-Series and has been directed by Om Raut.

The movie has crashed the box-office as it has garnered around Rs 183 crore as on Wednesday, as per the film critic Taran Adarsh. 

Tanaji, guided by Chhatrapati Shivaji Maharaj, had fought the historic battle for Sinhagad Fort in Pune on February 4, 1670, which was under the control of a Rajput commander, Udaybhan Singh Rathore, guided by Maharaja Jai Singh I, an ally of the Mughals.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.