ETV Bharat / sitara

ઇમ્તિયાઝ અલી દિગ્દર્શિત 'લવ આજ કાલ' નેટફ્લિક્સ પર થઈ ટ્રેન્ડ - love aaj kal on OTT

ઇમ્તિયાઝ અલી દિગ્દર્શિત ફિલ્મ 'લવ આજ કાલ'માં સારા અલી ખાન અને કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં છે. સિનેમાઘરો પછી આ ફિલ્મ હવે OTT પ્લેટફોર્મ પર ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મ નેટફ્લિક્સ પર ટ્રેન્ડ કરી રહી છે.

love-aaj-kal-trending-on-ott
ઇમ્તિયાઝ અલી દિગ્દર્શિત 'લવ આજ કાલ' નેટફ્લિક્સ પર થઈ ટ્રેન્ડ
author img

By

Published : May 2, 2020, 6:28 PM IST

મુંબઈ : ઇમ્તિયાઝ અલી દિગ્દર્શિત ફિલ્મ 'લવ આજ કાલ'માં સારા અલી ખાન અને કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં છે. સિનેમાઘરો પછી આ ફિલ્મ હવે OTT પ્લેટફોર્મ પર ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મ નેટફ્લિક્સ પર ટ્રેન્ડ કરી રહી છે.

લોકડાઉનને કારણે દેશના તમામ થિયેટરો બંધ છે. પરંતુ દર્શકોનું મનોરંજન અટક્યું નથી. ડિજિટલ પ્લેટફોર્મ પર એક પછી એક નવી ફિલ્મો અને વેબ સિરીઝ આવી રહી છે. આ ઉપરાંત, OTT પ્લેટફોર્મ્સ એવી ફિલ્મો પણ પ્રસારિત કરી રહ્યું છે કે, જે તાજેતરમાં થિયેટરોમાં રિલીઝ થઈ હતી. તેમાંથી કાર્તિક આર્યન અને સારા અલીની 'લવ આજ કાલ' છે.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ડિજિટલ પ્લેટફોર્મ પર કાર્તિકનો જાદુ ચાલ્યો છે, અને ફિલ્મ 'લવ આજ કાલ' ટ્રેન્ડ કરી રહી છે. ફિલ્મ જોયા બાદ સોશ્યલ મીડિયા પર કાર્તિકના વખાણ થઈ રહ્યાં છે.

કાર્તિક ઘરમાં રહીને પણ ખૂબ વ્યસ્ત છે. કાર્તિક જાગૃતિ ફેલાવવામાં વ્યસ્ત છે અને આ માટે તેણે યુટ્યુબ પર 'કોકી પૂછેગા' બનાવી છે, આ શ્રેણી અંતર્ગત તે કોરોના લડવૈયાઓની મુલાકાત લઈ રહ્યો છે. કાર્તિક કોવિડ-19 વિશે લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે સતત કામ કરી રહ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.