આજે પણ કિશોર દાના ગીતના શબ્દોની જેમ જ ‘પલ પલ દિલ કે પાસ’ રહેનારા કિશોર કુમારના અવાજના હર કોઇ તેમના ચાહકો છે. તો આવો જાણીએ તેમના સફરની દિલચસ્પ વાતો...
તો આવો જાણીએ રંગીન મિજાજ કિશોર દા વિશે...
મધ્યપ્રદેશના ખંડવામાં મધ્યમવર્ગીય બંગાળી પરિવારમાં કિશોર કુમારનો જન્મ થયો હતો. તેમના માતા-પિતાના સૌથી નાનો પુત્ર નટખટ આભાશ કુમાર ગાંગુલી ઉર્ફ કિશોર કુમારનું બાળપણ સંગીતની દિશા તરફ જ આગળ વધી રહ્યું હતું. કિશોર કુમાર પહેલેથી જ મહાન અભિનેતા અને કેએલ સહગલની જેમ જ ગાયક કલાકાર બનવા માગતા હતા. સહગલને મળવાની ચાહત લઇ કિશોર દા 18 વર્ષની ઉમરમાં જ મુંબઇ પહોંચ્યો હતા. તેમના મોટા ભાઇ અશોક કુમાર અભિનેતા તરીકે પોતાની ઓળખાણ બનાવી ચૂક્યા હતા. કિશોર દા એવું ઇચ્છતા હતા કે, તે પોતાની ઓળખાણ કિશોર કુમારની અદાકારીની બદલે પાર્શ્વગાયક બનવા માગતા હતા.
કિશોર કુમારને અભિનય કરવાની ઇચ્છા ન હતી છતા પણ તેમણે અભિનયમાં કામ શરૂ કર્યું, કારણે કે તેમને ક્યારેક ગાવાનો મોકો પણ મળતો હતો. કિશોર કુમારનો અવાજ સહગલના અવાજ સાથે ઘણી હદ્દે મળતો હતો. કિશોર દાએ સૌથી પહેલા વર્ષ 1948માં બોમ્બે ટોકિઝની ફિલ્મ ‘જિદ્દી’માં સહગલના અંદાજમાં અભિનેતા દેવાનંદ માટે ‘મરને કી દુઆએ ક્યું માંગૂ’ ગીત ગાવાનો મોકો મળ્યો હતો. કિશોર દાએ વર્ષ 1951માં મુખ્ય ભૂમિકામાં ફિલ્મ ‘આંદોલન’થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી પરંતુ આ ફિલ્મ દર્શકોને પસંદ પડી નહોતી. ત્યારબાદ 1953માં પ્રદર્શિત ફિલ્મ ‘લડકી’માં અભિનેતા કરિયરની પહેલી હીટ ફિલ્મ હતી.
કિશોર કુમારે મેરે સપનો કી રાની, પલ પલ દિલ કે પાસ, તેરે બિના જિંદગી સે કોઇ અને ગાતા રહે મેરા દિલ સહિત તમામ એવા ગીત ગાયા છે, જે ગીતના શબ્દો આજે પણ લોકોની જુબા સાંભળવા મળે છે. કિશોર દાએ નિર્દેશન સિવાય તેમણે કેટલીક ફિલ્મોમાં સંગીત પણ આપ્યું છે. જેમાં ઝુમરૂં, દૂર ગગન કી છાંવ મેં, દૂર કા રાહી, જમીન આસમાન અને મમતા કી છાંવ મે જેવી ફિલ્મો સામેલ છે. 1987માં કિશોર કુમારે નિર્ણય લીધો કે તે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી સન્યાસ લઇ તે પોતાના ગામ ખંડવા પરત ફરશે. તે હંમેશા કહેતા હતા કે, ‘દૂધ જલેબી ખાયેંગે, ખંડવા મે બસ જાયેંગે.’ પરંતુ તેમનું આ સપનું અધુરૂ રહી ગયું. 13 ઓક્ટોબર 1987માં હાર્ટ એટેકના કારણે તેમણે દુનિયાને અલવીદા કહી દીધુ હતું. પરંતુ આજે પણ કિશોર દાના ચાહકોની દિવાનગી તેમની પ્રત્યે અણમોલ જ છે.
Intro:Body:
आज भी अपने गाने के अल्फाज की तरह 'पल पल दिल के पास' रहने वाले किशोर कुमार की आवाज़ का हर कोई दीवाना है. आज किशोर दा का 90वां जन्मदिन है. चलिए जानते हैं उनके बारे में दिलचस्प बातें.
मुंबई: हिन्दी सिनेमा के महान सिंगर किशोर कुमार का हर गाना लोगों की जुबां पर आज भी है. इस महान गायक के जन्मदिन पर हम उनके जिंदगी के अनजाने सफर को याद करते हैं.
4 अगस्त 1929 को जन्में किशोर कुमार का आज 90 वां जन्मदिन है. किशोर दा ने अपने फिल्मी करियर में 600 से भी अधिक हिन्दी फिल्मों के लिए अपनी आवाज दी. उन्होंने बंगला, मराठी, आसामी, गुजराती, कन्नड, भोजपुरी और उड़िया फिल्मों में अपनी दिलकश आवाज के जरिए लोगों के दिलों में जगह बनाई.
मध्यप्रदेश के खंडवा में मध्यवर्गीय बंगाली परिवार में किशोर दा का जन्म हुआ था. अपने माता-पिता के सबसे छोटे बच्चे नटखट आभास कुमार गांगुली उर्फ किशोर कुमार का रूझान बचपन से ही पिता के पेशे वकालत की तरफ न होकर संगीत की ओर था.
किशोर कुमार हमेशा से महान अभिनेता एवं गायक केएल सहगल की ही तरह के गायक बनना चाहते थे. सहगल से मिलने की चाह लिए किशोर दा 18 वर्ष की उम्र मे मुंबई पहुंच गए थे.
उनके बड़े भाई अशोक कुमार वहां बतौर अभिनेता अपनी पहचान बना चुके थे और वह चाहते थे कि किशोर नायक के रूप मे अपनी पहचान बनाए लेकिन खुद किशोर कुमार को अदाकारी के बजाय पार्श्वगायक बनने की चाह थी.
इच्छा ना होते हुए भी किशोर कुमार ने अभिनय करना शुरु किया, क्योंकि उन्हें उस फिल्म में गाने का भी मौका मिल जाया करता था. किशोर कुमार की आवाज सहगल से काफी हद तक मेल खाती थी.
बतौर गायक सबसे पहले उन्हें साल 1948 में बॉम्बे टाकीज की फिल्म 'जिद्दी' में सहगल के अंदाज में ही अभिनेता देवानंद के लिए 'मरने की दुआएं क्यूं मांगू' गाने का मौका मिला.
किशोर दा ने साल 1951 मे बतौर मुख्य अभिनेता फिल्म 'आंदोलन' से अपने करिअर की शुरुआत की लेकिन यह फिल्म दर्शकों को रास नहीं आई. उसके बाद1953 में प्रदर्शित फिल्म 'लड़की' बतौर अभिनेता उनके करियर की पहली हिट फिल्म थी. इसके बाद बतौर अभिनेता किशोर कुमार ने अपनी फिल्मों के जरिये दर्शकों का भरपूर मनोरंजन किया.
किशोर कुमार ने 'मेरे सपनों की रानी', 'पल पल दिल के पास', 'तेरे बिना जिंदगी से कोई' और 'गाता रहे मेरा दिल' समेत तमाम ऐसे गानें गाए हैं, जो लोगों की जुबां पर आज भी चढ़े हुए हैं.
उन्होंने 1964 मे फिल्म 'दूर गगन की छांव में' के जरिए निर्देशन के क्षेत्र में कदम रखा. इसके बाद कई फिल्मों का निर्देशन किया.
निर्देशन के अलावा उन्होंने कई फिल्मों में संगीत भी दिया जिनमें 'झुमरू', 'दूर गगन की छांव में', 'दूर का राही', 'जमीन आसमान' और 'ममता की छांव में' जैसी फिल्में शामिल हैं.
1987 में किशोर कुमार ने निर्णय लिया कि वह फिल्मों से संन्यास लेने के बाद वापस अपने गांव खंडवा लौट जाएंगे. वह अक्सर कहा करते थे कि दूध जलेबी खाएंगे, खंडवा में बस जाएंगे. लेकिन उनका यह सपना अधूरा ही रह गया. 13 अक्टूबर 1987 को किशोर कुमार को दिल का दौरा पड़ा और वह इस दुनिया को अलविदा कह गए.
लेकिन आज भी किशोर दा के चाहने वालों की दीवानगी उनके प्रति वैसे ही बरकरार है. हमारे दिलों में उनकी जगह हमेशा बनी रहेगी.
ૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃ
H'Bday કિશોર કુમારઃ ‘જિંદગી કે સફર મેં ગુજર જાતે હૈ જો મકામ ફિર નહી આતે...’
મુંબઇઃ હિન્દી સિનેમા જગતમાં મહાન ગાયક કલાકાર કિશોર કુમારના ગીતો આજે પણ લોકો ભૂલ્યા નથી. આ મહાન હસ્તિના જન્મદિવસ પર તેની જિંદગીના સફરની ઝલકને યાદ કરીએ. 4 ઓગસ્ટ 1929ના રોજ જન્મેલા કિશોર કુમારનો આજે 90મો જન્મદિવસ છે. કિશોર દાએ પોતાની ફિલ્મી કરિયરમાં 600થી વધારે હિન્દી ગીતોમાં પોતાનો અવાજ આપ્યો છે. કિશોર દાએ બંગાળી, મરાઠી, આસામી, ગુજરાતી, કન્નડ, ભોજપુરી અને ઉડિયા ફિલ્મોમાં પોતાનો દિલકશ અવાજ આપીને લોકોના દિલમાં જગ્યા બનાવી છે.
આજે પણ કિશોર દાના ગીતના શબ્દોની જેમ જ ‘પલ પલ દિલ કે પાસ’ રહેનારા કિશોર કુમારના અવાજના હર કોઇ તેમના ચાહકો છે. તો આવો જાણીએ તેમના સફરની દિલચસ્પ વાતો...
તો આવો જાણીએ રંગીન મિજાજ કિશોર દા વિશે...
મધ્યપ્રદેશના ખંડવામાં મધ્યમવર્ગીય બંગાળી પરિવારમાં કિશોર કુમારનો જન્મ થયો હતો. તેમના માતા-પિતાના સૌથી નાનો પુત્ર નટખટ આભાશ કુમાર ગાંગુલી ઉર્ફ કિશોર કુમારનું બચપન સંગીતની દિશા તરફ જ આગળ વધી રહ્યું હતું.
કિશોર કુમાર પહેલેથી જ મહાન અભિનેતા અને કેએલ સહગલની જેમ જ ગાયક કલાકાર બનવા માગતા હતા. સહગલને મળવાની ચાહત લઇ કિશોર દા 18 વર્ષની ઉમરમાં જ મુંબઇ પહોંચ્યો હતા. તેમના મોટા ભાઇ અશોક કુમાર અભિનેતા તરીકે પોતાની ઓળખાણ બનાવી ચૂક્યા હતા. કિશોર દા એવું ઇચ્છતા હતા કે, તે પોતાની ઓળખાણ કિશોર કુમારની અદાકારીની બદલે પાર્શ્વગાયક બનવા માગતા હતા.
કિશોર કુમારને અભિનય કરવાની ઇચ્છા ન હતી છતા પણ તેમણે અભિનયમાં કામ શરૂ કર્યું, કારણે કે તેમને ક્યારેક ગાવાનો મોકો પણ મળતો હતો. કિશોર કુમારનો અવાજ સહગલના અવાજ સાથે ઘણી હદ્દે મળતો હતો.
કિશોર દાએ સૌથી પહેલા વર્ષ 1948માં બોમ્બે ટોકિઝની ફિલ્મ ‘જિદ્દી’માં સહગલના અંદાજમાં અભિનેતા દેવાનંદ માટે ‘મરને કી દુઆએ ક્યું માંગૂ’ ગીત ગાવાનો મોકો મળ્યો હતો. કિશોર દાએ વર્ષ 1951માં મુખ્ય ભૂમિકામાં ફિલ્મ ‘આંદોલન’થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી પરંતુ આ ફિલ્મ દર્શકોને પસંદ પડી નહોતી. ત્યારબાદ 1953માં પ્રદર્શિત ફિલ્મ ‘લડકી’માં અભિનેતા કરિયરની પહેલી હીટ ફિલ્મ હતી.
કિશોર કુમારે મેરે સપનો કી રાની, પલ પલ દિલ કે પાસ, તેરે બિના જિંદગી સે કોઇ અને ગાતા રહે મેરા દિલ સહિત તમામ એવા ગીત ગાયા છે, જે ગીતના શબ્દો આજે પણ લોકોની જુબા સાંભળવા મળે છે.
કિશોર દાએ નિર્દેશન સિવાય તેમણે કેટલીક ફિલ્મોમાં સંગીત પણ આપ્યું છે. જેમાં ઝુમરૂં, દૂર ગગન કી છાંવ મેં, દૂર કા રાહી, જમીન આસમાન અને મમતા કી છાંવ મે જેવી ફિલ્મો સામેલ છે.
1987માં કિશોર કુમારે નિર્ણય લીધો કે તે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી સન્યાસ લઇ તે પોતાના ગામ ખંડવા પરત ફરશે. તે હંમેશા કહેતા હતા કે, ‘દૂધ જલેબી ખાયેંગે, ખંડવા મે બસ જાયેંગે.’
પરંતુ તેમનું આ સપનું અધુરૂ રહી ગયું. 13 ઓક્ટોબર 1987માં હાર્ટ એટેકના કારણે તેમણે દુનિયાને અલવીદા કહી દીધુ હતું. પરંતુ આજે પણ કિશોર દાના ચાહકોની દિવાનગી તેમની પ્રત્યે અણમોલ જ છે.
Conclusion: