ETV Bharat / sitara

બચ્ચન પરિવાર કોરોનાથી જલ્દી સ્વસ્થ થઈ જાય તેવી લતા મંગેશકરે પ્રાર્થના કરી - બચ્ચન પરિવાર કોરોના સંક્રમિત

કોરોનાના કેસ ભારતમાં દિવસેને દિવસે વધી રહ્યા છે. બચ્ચન પરિવાર પણ કોરોનાની ઝપેટમાં આવ્યો છે. આ સમાચારથી લતા મંગેશકર ખુબ ચિંતામાં છે. તેમણે કહ્યું કે, આ માનવું મુશ્કેલ છે કે, બચ્ચન પરિવાર કોરોનાથી સંક્રમિત છે સાથે જ તેમણે આરાધ્યા પ્રત્યે પણ ચિંતા વ્યક્ત કરી હતી.

બચ્ચન પરિવાર જલ્દી સ્વસ્થ થઈ જાય તેવી લતા મંગેશકરે પ્રાર્થના કરી

author img

By

Published : Jul 20, 2020, 6:47 PM IST

મુંબઈ: બોલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચન, અભિષેક, એશ્વર્યા રાય અને આરાધ્યા બચ્ચન કોરોના વાઇરસથી સંક્રમિત થયા છે. બચ્ચન પરિવાર કોરોનાથી સંક્રમિત થતા બોલિવૂડની મહાન સિંગર લતા મંગેશકર ચિંતિત છે.

બચ્ચન પરિવાર જલ્દી સ્વસ્થ થઈ જાય તેવી લતા મંગેશકરે પ્રાર્થના કરી
બચ્ચન પરિવાર જલ્દી સ્વસ્થ થઈ જાય તેવી લતા મંગેશકરે પ્રાર્થના કરી

લતાએ બચ્ચન પરિવાર જલ્દી સ્વસ્થ થઈ જાય તેના માટે પ્રાર્થના કરી છે તેણે લખ્યું બિગ બી, અભિષેક, એશ્વર્યા અને આરાધ્યા જલ્દી સ્વસ્થ થઈ જાય તેવી પ્રાર્થના કરું છું.

એક લીડિંગ પોર્ટલ અનુસાર લતા મંગેશકરે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું અમિતાભ બચ્ચન અને તેમના પરિવાર કોરોનાથી સંક્રમિત છે એ જાણકારી મળ્યા બાદ એવું લાગ્યું જાણે કોઈએ થપ્પડ મારી હોઈ મને ખૂબ દુઃખ થયું અને એ વાતનો અહેસાસ થયો આ વાઇરસ કોઈને છોડશે નહીં.

લતા મંગેશકરે કહ્યું મને વધારે ચિંતા તો બચ્ચન પરિવારની નાની પુત્રી આરાધ્યાની છે. ભગવાનને પ્રાર્થના કરું છું તે બધાના સ્વાસ્થ્ય જલ્દી સારું થઈ જાય.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.