ETV Bharat / sitara

લક્ષ્મી માંચુ બાળકોની મદદ માટે આવી આગળ - Helping children

જે બાળકોએ તેમના માતાપિતાને કોરોનાને કારણે ગુમાવ્યા છે. તેવા બાળકોની મદદે અભિનેત્રી લક્ષ્મી માંચુ માટે આગળ આવી છે. અભિનેત્રી આ બાળકોને શિક્ષણ અને અન્ય જરૂરીયાતોની સુવિધા પૂરી પાડશે.

corona
લક્ષ્મી માંચુ બાળકોની મદદ માટે આવી આગળ
author img

By

Published : May 21, 2021, 7:47 AM IST

  • અભિનેત્રી લક્ષ્મી માંચુ કોરોના કાળમાં મદદ માટે આગળ આવી
  • તેમનું NGO 1000 બાળકોની લેશે જવાબદારી
  • હોસ્પિટલમાં ભોજનુ કરવામાં આવ્યું હતુ વિતરણ

હૈદરાબાદ: અભિનેત્રી લક્ષ્મી માંચુ કોરોનાકાળ દરમિયાન માતાપિતા ગુમાવનારા બાળકોની મદદ માટે આગળ આવી છે. તેમની એનજીઓ ટેક ફોર ચેન્જ આવા 1000 બાળકોને મદદ કરશે. તેની ટીમ આ કામમાં લાગી ગઈ છે. તેમના અધ્યયનની સુવિધા, જરૂરી ચીજવસ્તુઓ પૂરી પાડવામાં આવશે.

લોકોની મદદ કરુ છું

લક્ષ્મી કહે છે, વ્યક્તિગત રૂપે હું શક્ય તેટલું લોકોને મદદ કરવાનો પ્રયાસ કરું છું. હું તેમના માટે દવાઓ અથવા હોસ્પિટલમાં બેડ શોધવાનો પ્રયાસ કરું છું. કોવિડની અસર તે લોકો માટે વધુ ભયાનક છે જેણે પોતાને ગુમાવ્યાં છે.

આ પણ વાંચો : જરૂરિયાતમંદ પરિવારોને 7 ટન શાકભાજી વહેંચતું મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાન

1000 બાળકોની જવાબદારી

તેણી ઉમેરે છે કે, અમે ટેક ફોર ચેન્જમાં નીચા-વર્ગના કુટુંબો સાથે સંકળાયેલા 1000 બાળકોની જવાબદારી લેવા માટે પ્રતિબદ્ધ છીએ. અમે તેમના અભ્યાસ, ટ્યુશન, કપડાં અને જરૂરી બધું ખર્ચ કરીશું. તાજેતરમાં, લક્ષ્મીએ હૈદરાબાદની હોસ્પિટલોમાં 1000 લોકોને ભોજન પહોંચાડવાનું કામ પણ કર્યું હતું.

હોસ્પિટલમાં ભોજન

તેમણે કહ્યું, આ પહેલ લોકડાઉનથી શરૂ થઈ હતી. હોસ્પિટલોમાં મોટાભાગના લોકો નાના શહેરોમાંથી આવે છે, જેમની પાસે ખાવાની સુવિધા નથી. તેથી અમે કેટલીક હોસ્પિટલો પસંદ કરી છે જ્યાં અમે સંપૂર્ણ લોકડાઉન દરમિયાન ખોરાક વહેંચી શકીએ. ટેક ફોર ચેન્જમાં અમારી ટીમ, અમારા સ્વયંસેવકો, અમારી ટીમના સભ્યો આ કરી રહ્યા છે. અમે એ માટે ખૂબ આભારી છીએ કે અમે લોકોને ખવડાવી રહ્યા છે અને તેમની મદદ કરી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.