ETV Bharat / sitara

કુમાર વિશ્વાસે અભિનેતા ઈરફાન ખાનને યાદ કર્યા - undefined

અભિનેતા ઇરફાન ખાનના નિધન બાદ શોક વ્યક્ત કરતાં કવિ કુમાર વિશ્વાસે કહ્યું છે કે, ઇરફાન સાહેબની વિદાય ક્યારેય નહિ ભૂલાય. તેમણે કહ્યું કે, ઇરફાન ખાન એક સર્વાધિક મહાન અભિનેતા હતા. ઇરફાન ખાનને હોલીવુડમાં બ્રેકઅપ મળ્યું હતું, અને તેઓ વિશ્વભરમાં જાણીતા હતા.

kumar vishwas on irfan khan
કુમાર વિશ્વાસે અભિનેતા ઈરફાન ખાનને યાદ કર્યા
author img

By

Published : Apr 29, 2020, 11:58 PM IST

ગાઝિયાબાદ : અભિનેતા ઇરફાન ખાનના નિધન બાદ શોક વ્યક્ત કરતાં કવિ કુમાર વિશ્વાસે કહ્યું છે કે, ઇરફાન સાહેબની વિદાય ક્યારેય નહિ ભૂલાય. તેમણે કહ્યું કે, ઇરફાન ખાન એક સર્વાધિક મહાન અભિનેતા હતા. ઇરફાન ખાનને હોલીવુડમાં બ્રેકઅપ મળ્યું હતું, અને તેઓ વિશ્વભરમાં જાણીતા હતા.

કુમાર વિશ્વાસે કહ્યું કે મારી અંગત મુશ્કેલી એ છે કે, મેં એક મિત્ર ગુમાવ્યો છે. કારણ કે હું તેને "પ્રથા" ફિલ્મના સમયથી જાણતો હતો. ‘હાસિલ’ જેવી ફિલ્મોમાં ઇરફાનની પ્રતિભાને લોકો ઓળખતા થયા. કુમાર વિશ્વાસે કહ્યું કે, મુંબઈમાં એવા લોકો ઓછા છે કે જેમની સાથે મારી મિત્રતા છે. ઇરફાન અભિનય વિશે સારી રીતે જાણતો હતો. ઇરફાન ખાન એક એવી વ્યક્તિ હતી જેની સાથે બેસીને સમય પસાર કરવાનું પસંદ કરવું ગમે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.