ETV Bharat / sitara

નવા ટ્વીસ્ટ સાથે ફરી આવશે 'કોફી વિથ કરણ'

author img

By

Published : Sep 3, 2019, 11:41 AM IST

Updated : Sep 3, 2019, 1:21 PM IST

મુંબઈઃ ફિલ્મ નિર્માતા કરણ જોહરનો લોકપ્રિય શૉ 'કોફી વિથ કરણ'ની છઠ્ઠી સિઝન આ વર્ષે ફ્રેબ્રુઆરીમાં પૂરી થઈ હતી. જે એક નવા કોન્સેપ્ટ સાથે ફરીથી શરૂ થઈ રહ્યો છે.

નવા રોમાંચ સાથે ફરી એકવાર શરૂ થવા જઈ રહ્યો 'કોફી વિથ કરન' શૉ

તમે વિચારતા હશો કે, આ શૉની સાતમી સિઝન હશે. પણ તેવું નથી. આ થ્રૌબૈક સ્પેશિયલ શૉ હશે. જે નવા ટ્વીસ્ટ સાથે નાના પર્દે પાછો ફરી રહ્યો છે. 'કોફી વિથ કરણ ટાઈમ મશીન'ના ટાઈટલ સાથે થ્રૌબેક સ્પેશિયલનુ પ્રસારણ સોમવારથી શુક્રવાર સુધી થશે. જેમાં લોકપ્રિય અભિનેતાના જૂના એપિસોડ અને કેટલીક ખાસ પળોને દર્શાવવામાં આવશે.

પ્રથમ એપિસોડ બોલિવુડના કિંગ શાહરુખ ખાનને સમર્પિત કરવામાં આવશે. જેમાં કરન અને શાહરુખ મસ્તીભરી પળોને તાજી કરવામાં આવશે.

Intro:Body:

https://www.etvbharat.com/hindi/delhi/sitara/tv-and-theater/koffee-with-karan-is-back-with-a-new-twist/na20190903093436978

हो जाइए तैयार! नए टविस्ट के साथ वापस आ रहा है 'कॉफ़ी विद करण'

Conclusion:
Last Updated : Sep 3, 2019, 1:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.