ETV Bharat / sitara

Knagna Lock Up Show Wish List Announced: કંગનાએ 'લોક અપ' ટ્રેલર લોન્ચ દરમિયાન જાહેર કરી તેની વિષ લિસ્ટ - Lock Up Reality Show

કંગના રનૌતે તેના આગામી રિયાલીટી શો 'લોક અપ'નું ટ્રેલર લોન્ચ (Lock Up Show trailer Launch) દરમિયાન તે શોમાં હોસ્ટ કરવા માંગતા સ્પર્ધકોની ઇચ્છા સૂચિ જાહેર (Knagna Lock Up Show Wish List Announced) કરી હતી. ઉપરાંત તેણે ઘણા નામોનો ઉલ્લેખ પણ કર્યો હતો. જાણો તેમના નામો વિશે...

Knagna Lock Up Show Wish List Announced: કંગનાએ 'લોક અપ' ટ્રેલર લોન્ચ દરમિયાન જાહેર કરી તેની વિષ લિસ્ટ

author img

By

Published : Feb 17, 2022, 12:11 PM IST

નવી દિલ્હી: કંગના રનૌત હવે તેના આગામી રિયાલિટી શો 'લોક અપ'ને (Lock Up Reality Show) હોસ્ટ કરવા માટે તૈયાર થઇ ગઇ છે, ત્યારે તેણે શોના ટ્રેલર લૉન્ચ (Lock Up show trailer Launch) દરમિયાન શોમાં હોસ્ટ કરવા માંગતા સ્પર્ધકોના (Knagna Lock Up Show Wish List Announced) નામ લીધા હતાં. જેમાં પ્રથમ કરણ જોહર, ત્યારબાદ ઝારિના એકતા કપૂર અને મેગાસ્ટાર અમિતાભ બચ્ચનનું નામ લીધું હતું. ઉપરાંત કંગના કહે છે કે, "મનોરંજન ઉદ્યોગમાં એવા ઘણા લોકો છે જે મારી જેલમાં રહેવાને લાયક છે. મારા લોકઅપમાં, માય ફેવરિટ કાસ્ટ અને મારા શ્રેષ્ઠ મિત્ર કરણ જોહર જી હશે અને હું તેમને હોસ્ટ કરવા માંગુ છું.

કંગનાની વિષ લિસ્ટમાં કરણ જોહરનું પ્રથમ નામ

કંગનાએ પહેલા કરણ જોહર, પછી ટેલિવિઝન ઝારીના એકતા કપૂર અને મેગાસ્ટાર અમિતાભ બચ્ચનનું નામ લીધું. "મનોરંજન ઉદ્યોગમાં એવા ઘણા લોકો છે જે મારી જેલમાં રહેવાને લાયક છે. અને મારા લોકઅપમાં, માય ફેવરિટ કાસ્ટ અને મારા શ્રેષ્ઠ મિત્ર કરણ જોહર જી હશે. હું તેમને હોસ્ટ કરવા માંગુ છું. અને એકતા પણ," જવાબ આપ્યો. કંગનાને, એકતા મજાકમાં કહે છે: હું કરણને આ વિશે વાત કરીશ અને તેમને આ શો માટે આમંત્રિત કરીશ.

આ પણ વાંચો: Bappi Lahiri Passes Away: બપ્પી લહેરીના સોનાને લઇને તેના બાળકોએ લીધો નિર્ણય

કંગનાએ કહ્યું.. "આમિર ખાનની મોટી પ્રશંસક છું"

આ ઉપરાંત, બોલિવૂડ સુપરસ્ટાર આમિર ખાન અને અમિતાભ બચ્ચનનું નામ ઉમેરીને કંગનાએ તેની વિશ લિસ્ટ શેર કરવાનું ચાલુ રાખ્યું છે: "હું મિસ્ટર આમિર ખાનની મોટી પ્રશંસક છું, તેથી હું ઈચ્છું છું કે, તે પણ મારા લોકઅપમાં હોય સાથે જ હું મિસ્ટર બચ્ચનને પણ પસંદ કરું છું. અલબત્ત હું ઓડિશન આપી શકું છું. આ મારા સ્પર્ધકો નથી પણ મારી વિશ લિસ્ટ છે." તેના પર એકતા જવાબ આપ્યો છે કે, "મને તમારી વિશ લિસ્ટ પસંદ છે."

વિષ લિસ્ટ આગળ ધપાવતા કહ્યું કેટલાક રાજનેતાઓ પણ જરૂરી

કંગનાએ તેની વિષ લિસ્ટ ગળ ધપાવતા કહે છે કે, આ યાદીમાં કેટલાક રાજનેતાઓનો પણ સમાવેશ થવો જોઈએ. "આપણી પાસે કેટલાક રાજકારણીઓ પણ હોવા જોઈએ સાથે જ આપણી પાસે જીવનના વિવિધ ક્ષેત્રના લોકો હોવા જોઈએ.આ ઉપરાંત અભિનેત્રીઓ પણ હશે અને ડિઝાઇનર્સ, પ્રોફેસર જેવા લોકોનો પણ સમાવેશ થશે. તેથી, આ તે જ છે જેને હું 'લોક અપ'ની અંદર રાખવા માગુ છું. આ સાથે કંગનાએ લોકોને આ શો જોવા માટે પણ ઉત્સુક કરી દીધા છે.

આ પણ વાંચો: Gangubai Kathiyawadi World Premium: ગંગુબાઈ કાઠિયાવાડી'ના વર્લડ પ્રીમિયરમાં આલિયા ભટ્ટે કાતિલ અંદાજમાં પોઝ આપ્યાં, જુઓ ફોટોઝ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.